Abtak Media Google News

તમે લિપસ્ટિક સો કયા કલરનું બ્લશ લગાવો છો, તે વાત તમારા ગોર્જીયસ લુક માટે ઘણું મહત્વ રાખે છે. તમે કોરલ બ્લશ સો પિંક લિપસ્ટિક ન લગાવી શકો. લિપસ્ટિક શેડ્સ અને બ્લશના ખોટા મેચિંગના લીધે તમે પણ ફેશન ફન બની શકો છો.તેી જ આજે અમે તમને જણાવીશું કયા રંગની લિપસ્ટિક સો કયો રંગ બ્લશ લગાવવો જોઈએ. જો તમે લિપસ્ટિક સો ખોટા રંગનું બ્લશ લગાવો છો, તો આ અનેચરલ લુક આપવા સો જ તમે જોકર જેવું દેખાય શકે છે.

રેડ કલરની લિપસ્ટિક સો લાઈટ ઓરેન્જ અવા કોરલ બ્લશ લગાવી શકો છો. જો તમે ચટક લાલ રંગની લિપસ્ટિક લગાવી રહ્યા છો, તો તમે લાઈટ પિંક કલરનો બ્લશ પણ લગાવી શકો છો.પિંક કલરની લિપસ્ટિક સો પિંક કલરનો બ્લશ પણ લગાવી શકો છો. આ બહુજ ફ્લેક્સિબલ બ્લશ હોય છે, જેનો ઉપયોગ લિપસ્ટિકના કેટલાંક કલર સો કરી શકાય છે.કોરલ લિપસ્ટિક સો પીચ કલરનો બ્લશ સારો દેખાય છે. કોઈ પણ પીચ પિંક રંગનો બ્લશ આ લિપસ્ટિક સો સારો દેખાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.