ચોટીલા: કોરોના રીપોર્ટ માટે તડકે તપતા નગરજનો, તંત્રના પેટનું પાણી નથી હલતુ !

0
36

ચોટીલામાં છેલ્લા 15 દિવસથી કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. અને લોકોમાં દિવસે દિવસે સંક્રમણ વધી રહ્યું છે. અને લોકો કોરોના રિપોર્ટ કરાવવા માટે રેફરલ હોસ્પિટલ ખાતે કાર્યરત કોવિડ કેર સેન્ટર બહાર સવારથી જ લાંબી લાઈનો લગાવે છે. બપોર પડતા 38 ડિગ્રી તાપમાનમાં પણ દર્દીઓ તડકે પોતાના વારાની રાહે ઉભા રહે છે. ત્યારે તંત્ર દ્વારા હોસ્પિટલે રિપોર્ટ કરાવવા આવતા લોકો માટે સમીયાણો બનાવી પાણીની વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. અવાર નવાર હોસ્પિટલની મુલાકાત લેતા નેતાઓ લોકોને પડતી મુશ્કેલી નજર નથી આવતી તેદુ:ખદ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here