Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલા કચરા વર્ગીકરણમાં તમામ મહાનુભાવો ઉત્સુકતાી સા સહકાર આપી રહેલા છે. જેમાં ભીનો કચરો અને સૂકો કચરો અલગ રાખવા માટે શહેરીજનોને જણાવવામાં આવે છે. જેનાી કચરાના વર્ગીકરણ પછીની યાંત્રિક પ્રક્રિયા સરળ બની શકે છે.

કચરાનું વર્ગીકરણ કરવાના બહુ બધા ફાયદા છે અને આવા શુભ કામ માટે પોતાના ઘરે પોતાના હો કચરાનું વર્ગીકરણ કરતા રાજકોટ શહેર કલેકટર રાહુલ ગુપ્તા તા તેમના ધર્મપત્ની અને જાહેર જનતાને પણ સંદેશ આપે છે કે માત્ર મહાનગરપાલિકા જ નહીં પરંતુ આપણે સૌ સો મળીને સફાઈ ઝુંબેશમાં સા સહકાર આપવો જરૂરી છે. રાજકોટ મહાનગરપાલિકાએ કચરા વર્ગીકરણની પ્રોસેસને બહુ જ સરળ બનાવી છે.

ઘરે ઘરે આવીને ટીપરવાન કચરો લઇ જાય છે તો આપણી પણ એક ફરજ બને છે કે આપણે સૂકો કચરો અને ભીનો કચરો અલગ રાખીયે જેનાી મહાનગરપાલિકાને કચરાનું વર્ગીકરણ કરવામાં સરળતા રહે. આ સો જિલ્લા કલેકટર શહેરીજનોને સંદેશો આપે છે કે પોતાના શહેરની સ્વચ્છતા જાળવવા માટે શરૂઆત પોતાના ઘરેીજ કરવી જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.