Abtak Media Google News

તાકિદે સફાઈ કરાવતા ન.પા. પ્રમુખ મંજુલાબેન સુયાણી

વેરાવળ શહેર મા આવેલા ખડખડ વિસ્તાર ની મેઈન ગટર જે હરિજન વિસ્તારમાંથી જતી હતી તે ગટર  આશારે ૨૦ વર્ષો થી સફાઈ થઈ ન હતી  આથી ત્યાના લોકો ને બહુ મુશ્કેલી ભોગવી પડતી હતી  તેથી વેરાવળ પાટણ સંયુકત નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી ની બનતા ની સાથે જ તયાજ  અને આ ગટર મા પાઈપ નાખવામાં આવ્યા.Img 20181029 Wa0008 1આ કામ ને રાત દિવસ ચાલુ રખાવી ને પોતાની જવાબદારી ના ભાગ રૂપે ફરજ બજવી સ્થળ પર પોતે હાજરી આપી ને કામ પુરુ કરાવતા પુવ યુવા ભાજપ ઊપ પ્રમુખ રાજેશ ભાઈ સુયાણી અને આ કામ પુરુ થતા ની સાથે  વેરાવળ પાટણ સંયુકત નગરપાલિકા પ્રમુખ  મંજુલાબેન સુયાણી તથા રાજેશ ભાઈ સુયાણી તથા વેરાવળ પાટણ સંયુકત નગરપાલિકા ના પક્ષ ના નેતા રમેશ ભાઈ ભટ્ટ તથા નગરપાલિકા ના અધિકારીઓએ મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.