Abtak Media Google News

જુનાગઢમાં જુન માસની શરૂઆતમાં બે દિવસ ખુબજ  વરસાદ પડ્યો હતો.જુનની શરૂઆતમાં જ વરસાદી માહોલ બનતા લોકોને ખુબજ શાંતિ અનુભવાયી હતી.પછી અચાનક જુનાગઢમાં ગરમીનો પારો ઉચે ચડીગયો હતો.અને રાત્રે અને વેહલી સવારે આકાશમાં વાદળાજોવા મળી રહ્યા છે.બપોરમાં લોકોને ભારે ગરમીનો અનુભવ થયો હતો.

વાતકરીએ તો જુનાગઢમાં રોજ વરસાદી મહોલ બને છે.પણ વરસાદ આવતો નથી.ત્યારે જૂનાગઢમાં ગુરુવારનાની વહેલી સવારે વરસાદી માહોલ જામ્યો હતો.કળા વાદળો ચવાય હતા.લોકો બફારાથી અકળાયા હતા.ત્યાર પછી જુનાગઢમાં વરસાદી ઝાપટા પડ્યા હતા.હવે લોકો સારા વરસાદની આશા સેવી રહ્યા છે.

ગરમીની વાત કારોએ તો મહત્તમ તાપમાન ૩૭.૪ડીગ્રી નોંધાયું હતું.અને લઘુત્તમ તાપમાન ૨૭.૭ ડીગ્રી નોધાયુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.