Abtak Media Google News

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈ સરકાર દ્વારા 77 સનદી અધિકારીઓની બદલીનો ગંજીપો ચિપવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓના કલેકટર, મ્યુનિ.કમિશનર અને ડીડીઓની બદલીનો મોટો ઘાણવો ઉતારવામાં આવ્યો છે. આ ધરખમ ફેરફાર સાથે 8 અધિકારીઓને સચિવ કક્ષાએ બઢતી પણ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાતમાં કોરોનાનો કહેર ઘટતા જ વહીવટી તંત્રમાં મોટાપાયે ફેરફારો થયો છે. આજે સરકાર દ્વારા એક સાથે 77 આઈએએસ અધિકારીઓની બદલી કરી છે. જેમાં મુખ્યત્વે જોઈએ તો રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહનને નેશનલ હેલ્થ મિશન ડાયરેકટર તરીકે, જામનગર કલેકટર રવિશંકરની સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચીફ એડમીનીસ્ટ્રેટર તરીકે, રાજકોટ મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલની મહેસાણા કલેકટર તરીકે, કચ્છ કલેકટર પ્રવિણા ડી.કે.ની.પંચમહાલ કલેકટર તરીકે, દેવભૂમિ દ્વારકા કલેકટર ડો.એન.કે.મીણાની અરવલ્લી કલેકટર તરીકે, ગીર સોમનાથ કલેકટર અજય પ્રકાશની સચિવાલયમાં હેલ્થના સીપીઓ તરીકે, જૂનાગઢ કલેકટર ડો.સૌરભ પારઘીને જામનગર કલેકટર તરીકે, અમરેલી કલેકટર આયુષ પોકની સુરત કલેકટર તરીકે, સુરેન્દ્રનગર કલેકટર કે.રાજેશની હોમ ડિપાર્ટમેન્ટમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે,  છોટાઉદેપુર કલેકટર સુજલ મિયાત્રાની કચ્છ કલેકટર તરીકે, પીજીવીસીએલના એમડી શ્ર્વેતા ટીઓટીઆની અરવલ્લી ડીડીઓ તરીકે, અરવલ્લી કલેકટર એ.કે.ઔરંગાબાદકરની સુરેન્દ્રનગર કલેકટર તરીકે, બોટાદ કલેકટર વિશાલ ગુપ્તાની ગાંધીનગર એડીસી તરીકે, ભાવનગર કલેકટર ગૌરાંગ મકવાણાની અમરેલી કલેકટર તરીકે, જૂનાગઢ મ્યુનિ.કમિ. તુષાર સુમેરાની બોટાદ કલેકટર તરીકે, મોરબી ડીઆરડીએડી ડી.ડી.જાડેજાની એડીસી ગાંધીનગર, પોરબંદર અધિક કલેકટર આર.એમ.તન્નાની જૂનાગઢ મ્યુનિ. કમિશનર તરીકે, રાજકોટ રીજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલીટી સ્તુતિ ચારણની છોટાઉદેપુર કલેકટર તરીકે, ડીડીઓ અમદાવાદ અરૂણ બાબુની રાજકોટ કલેકટર તરીકે, ભાવનગર રીઝનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલીટી યોગેશ નિર્ગુડેની ભાવનગર કલેકટર તરીકે, ભાવનગર ડીડીઓ વરૂણ બરાનવલની રાજકોટ રીઝનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલીટી, દાહોદ ડીડીઓ રચિત રાજની જૂનાગઢ કલેકટર તરીકે, આણંદ ડીડીઓ આશિષકુમારની રાજકોટ ડેપ્યુટી મ્યુનિ.કમિશનર તરીકે, જૂનાગઢ ડીડીઓ પ્રવિણ ચૌધરીની અમદાવાદ ડેપ્યુટી મ્યુનિ.કમિશનર તરીકે, રાજકોટ ડીડીઓ અનિલ રાણાવસીયાની અમદાવાદ રીઝનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલીટી તરીકે, બનાસકાંઠા ડીડીઓ અજય દહીયાની ભાવનગર રીઝનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલીટી તરીકે, સુરેન્દ્રનગર ડીડીઓ શરીફ હુડ્ડાની સ્પોર્ટસ ડેપ્યુટી સેક્રેટરી તરીકે, ગાંધીનગરના અધિક કલેકટર ધીમંતકુમાર વ્યાસની પીજીવીસીએલના એમડી તરીકે, છોટાઉદેપુરના ડીડીઓ મીહીર પટેલની જામનગર ડીડીઓ તરીકે, જામનગર ડીડીઓ ડો.વિપુન ગર્ગની ડાંગ ડીડીઓ તરીકે, હેલ્થ સીપીઓ ડો.નવનાથ ગવ્હાણેની સુરેન્દ્રનગરના ડીડીઓ તરીકે, અમરેલી ડીડીઓ તેજસ પરમારની દાહોદ ડીડીઓ તરીકે, મોરબીના નાયબ કલેકટર ગંગાસિંઘની છોટાઉદેપુર ડીડીઓ તરીકે, ખેડાના નાયબ કલેકટર એમ.જે.પરીખની જૂનાગઢ ડીડીઓ તરીકે, બનાસકાંઠાના નાયબ કલેકટર ડો.પ્રશાંત ઝીલોવાની ભાવનગર ડીડીઓ તરીકે અને દેવભૂમિ દ્વારકા નાયબ કલેકટર દિનેશ ગુરવની અમરેલી ડીડીઓ તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

8 આઈએએસ અધિકારીને સચિવ કક્ષાએ બઢતી

  • બંછાનિધિ પાની (મ્યુનિ.કમિશનર સુરત)
  • હર્ષદકુમાર પટેલ (સચિવ, શ્રમ અને રોજગાર)
  • પી.ભારતી (કમિશનર પ્રા.શિક્ષણ અને પ્રોજેકટ ડિરેકટર એસ.એસ.એ.)
  • રણજીતકુમાર જે (કમિશનર એમ.એસ.એમ.ઈ.)
  • શાલીની અગ્રવાલ (મ્યુનિ.કમિશનર વડોદરા)
  • કે.કે.નિરાલા (સચિવ, મહિલા અને બાળ કલ્યાણ)
  • એચ.કે.પટેલ (મેનેજીંગ ડિરેકટર, રાજ્ય નાગરિક પુરવઠા નિગમ)
  • સતિષ પટેલ (કમિશનર, મધ્યાયન ભોજન યોજના અને સ્કૂલ્સ)

 

અધિકારીનું નામહાલની જગ્યાબદલી કરેલી જગ્યા
ડો. સૌરભ પારધીજૂનાગઢ કલેકટરજામનગર-કલેકટર
આયુષ પોકઅમરેલી- કલેકટરસુરત-કલેકટર
કે.રાજેશસુરેન્દ્રનગર- કલેકટરજો.સેક્રેટરી-હોમ
સુરજ મયાત્રાછોટા ઉદેપુર-કલેકટરભૂજ-કલેકટર
શ્ર્વેતા તેવટીયાપીજીવીસીએલ એમ.ડી.અરવલ્લી-ડીડીઓ
એચ.કે.વઢવાણીયાડાંગ-ડીડીઓતાપી-કલેકટર
એ.કે. આરંગાબાદકરઅરવલ્લી-કલેકટરસુરેન્દ્રનગર- કલેકટર
અમિત અરોરાપંચમહાલ-કલેકટરરાજકોટ-મ્યુનિ.કમિશનર
વિશાલ ગુપ્તાબોટાદ-કલેકટરગાંધીનગર-એડીસી
ગૌરાંગ મકવાણાભાવનગર-કલકેટરઅમરેલી-કલેકટર
તુષાર સુમેરાજૂનાગઢ-મ્યુનિ. કમિશ્નરબોટાદ-કલેકટર
ડી.ડી. જાડેજામોરબી-ડીઆરડીએગાંધીનગર-એડીસી
આર.એમ. તન્નાપોરબંદર-એડિ.કલેકટરજૂનાગઢ-મ્યુનિ. કમિશનર
પી.આર. જોશીજીપીએસસી-જો.સેક્રેટરીકમિશનર-યુથ એન્ડ કલ્ચર
આર.એ. મેરજાખેડા-એડિ. કલેકટરપાટણ-ડીડીઓ
એમ.કે.દવેમહેસાણા-ડીઆરડીએખેડા-ડીડીઓ
એન.એન. દવેએસ.પી.-સ્પીકરઅમદાવાદ-ડીવાયએમસી
વી.એન.શાહવડોદરા-એડિ.કલેકટરસીઈઓ-સુડા
કિરણ ઝવેરીવડોદરા-ડીડીઓએડિ. કમિ. સેલ્સ ટેકસ અમદાવાદ
સ્તુતિ ચરણરાજકોટ-આરસીએમછોટાઉદેપુર-કલેકટર
મનિષકુમારઅમદાવાદ-આરસીએમમહિસાગર-કલેકટર
ક્ષિપ્રા અગ્રેસુરત-આરસીએમવલસાડ-કલેકટર
અરૂણ બાબુઅમદાવાદ-ડીડીઓરાજકોટ-કલેકટર
ડો. હર્ષિત ગોસાવીવડોદરા-આરસીએમદાહોદ-કલેકટર
યોગેશ નિર્ગુડેભાવનગર- આરસીએમભાવનગર-કલેકટર
અમિત યાદવગાંધીનગર-આરસીએમનવસારી-કલેકટર
વરૂણ બરાનવલભાવનગર-ડીડીઓરાજકોટ-આરસીએમ
પ્રશસ્તિ પારીકનવસારી-ડીડીઓગાંધીનગર-આરસીએમ
રચિત રાજદાહોદ-ડીડીઆજૂનાગઢ-કલેકટર
આશિષ કુમારઆણંદ-ડીડીઓરાજકોટ-ડીવાયએમસી
પ્રવિણ ચૌધરીજૂનાગઢ-ડીડીઓઅમદાવાદ-ડીવાયએમસી
અરવિંદ વી.ભરૂચ-ડીડીઓસુરત-આરસીએમ
અનિલ રાણાવસીયારાજકોટ-ડીડીઓઅમદાવાદ-આરસીએમ
અજય દહિયાબનાસકાંઠા-ડીડીઓભાવનગર-આરસીએમ
શરીફ હુડ્ડાસુરેન્દ્રનગર-ડીડીઓડે. સેક્રેટરી-સ્પોર્ટ્સ
ધીમંતકુમાર વ્યાસગાંધીનગર-એડિ. કલેકટરએમ.ડી.પીજીવીસીએલ
અનિલ ધામેલિયાઅરવલ્લી-ડીડીઓઅમદાવાદ-ડીડીઓ
ડો. રાજેન્દ્ર પટેલસાબરકાંઠા-ડીડીઓવડોદરા-ડીડીઓ
મિહીર પટેલછોટાઉદેપુર-ડીડીઓજામનગર-ડીડીઓ
અર્પિત સાગરવલસાડ-ડીડીઓનવસારી-ડીડીઓ
ડો. વિપીન ગર્ગજામનગર-ડીડીઓડાંગ-ડીડીઓ
શાલિની દુહાનગાંધીનગર-ડીડીઓકમિશનર-સ્કુલ્સ
નીતિન સાંગવાનઅમદાવાદ-ડીવાયએમસીસાબરકાંઠા-ડીડીઓ
ડો. નવનાથ ગવ્હાણેસીપીઓ-હેલ્થસુરેન્દ્રનગર-ડીડીઓ
દેવ ચૌધરીસ્પે. કમિશનર સ્વચ્છ ભારત મિશનરાજકોટ – ડીડીઓ
યોગેશ ચૌધરીએમ.ડી.પીજીવીસએલભરૂચ-ડીડીઓ
તેજસ પરમારઅમરેલી-ડીડીઓદાહોહ-ડીડીઓ
ડો.ઓમ પ્રકાશઅમદાવાદ-ડીવાયએમસીમહેસાણા-ડીડીઓ
મનિષ ગુરવાણીકચ્છ-આસિ. કલેકટરછોટાઉદેપુર-ડીડીઓ
ગંગા સિંઘમોરબી-આસિ. કલેકટરબનાસકાંઠા-ડીડીઓ
સ્વપ્રિલ ખરેપાટણ- આસિ. કલેકટરગાંધીનગર-ડીડીઓ
સુરભી ગૌતમવિરમગામ-આસિ. કલેકટરજૂનાગઢ-ડીડીઓ
એમ.જે.પરીખખેડા-આસિ કલેકટરજૂનાગઢ-ડીડીઓ
ડો.પ્રશાંત જીલોવાબનાસકાંઠા-આસિ. કલેકટરભાવનગર-ડીડીઓ
દિનેશ ગુરવદેવભૂમિ દ્વારકા-આસિ. કલેકટરઅમરેલી-ડીડીઓ
અંજુ શર્માઅગ્રસચિવ-શિક્ષણઅગ્રસચસિવ-શ્રમ, રોજગાર
એસ.જે. હૈદરએમ.ડી.ટ્રાન્સપોર્ટઅગ્ર સચિવ-શિક્ષણ
એચ.આર. પટેલસચિવ-શ્રમ, રોજગારએમ.ડી.ટ્રાન્સપોર્ટ
પી.ભારતીડાયરેકટર સર્વ શિક્ષાકમિશનર-લેબર
આર.બી. બારડમહિસાગર- કલેકટરવડોદરા-કલેકટર
આદ્રા અગ્રવાલનવસારી-કલેકટરઅધિક સચિવ-મહેસૂલ
રવિશંકરજામનગર-કલેકટરચીફ એડમિનિસ્ટ્રેટર-સ્ટેચ્યુ ઓફ યુનિટી
રેમ્યા મોહનરાજકોટ-કલેકટરમિશન ડાયરેકટર-નેશનલ હેલ્થ
દિલીપરાણાઅમદાવાદ-ડીવાયએમસીકમિશનર-આદિજાતિ વિકાસ
એમ.એ. પંડયામિશન ડાયરેકટર-નેશનલ હેલ્થદેવભૂમિ દ્વારકા-કલેકટર
આર.જે.ગોહિલઆણંદ-કલેકટરગીર સોમનાથ-કલેકટર
ડો. ધવલ પટેલસુરત-કલેકટરગાંધીનગર-મ્યુનિ. કમિશનર
ઉદિત અગ્રવાલરાજકોટ-મ્યુનિ. કમિશનરમહેસાણા-કલેકટર
એમ.વાય. દક્ષિણીમહેસાણા-ડીડીઓઆણંદ-કલેકટર
આર.એચ. ગઢવીચારણગાંધીનગર-મ્યુનિ. કમિશનરડાયરેકટર-સર્વશિક્ષા અભિયાન
પ્રવિણા ડી.કે.કચ્છ-કલેકટરપંચમહાલ-કલેકટર
વિજય ખરાડીદાહોદ-કલેકટરજામનગર-મ્યુનિ.કમિશનર
ડી.કે. પારેખપાટણ-ડીડીઓવડોદરા-રીઝનલ કમિશનર
ડો.એન.કે.મીણાદેવભૂમિ-દ્વારકા-કલેકટરઅરવલ્લી-કલેકટર
બી.જી.પ્રજાપતિરાજકોટ-ડીવાયએમસીઆણંદ-ડીડીઓ
કે.એલ. બચાણીખેડા-ડીડીઓખેડા-કલેકટર
અજય પ્રકાશગીરસોમનાથ-કલેકટરસીપીઓ-હેલ્થ, સચિવાલય

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.