Abtak Media Google News

પ્રજાસતાક પર્વની રાજયકક્ષાની ઉજવણી રાજકોટમાં થઈ રહી છે. આ ઉજવણીને લઈને શહેરીજનોમાં ભારે ઉત્સાહ વર્તાય રહ્યો છે. બીજી બાજુ આ રાષ્ટ્રીય પર્વ નિમિતે તમામ સરકાર કચેરીઓને સોળે શરગારથી સજાવવામાં આવી છે. સરકારી કચેરીઓમાં અદ્ભૂત લાઈટીંગથી અનોખો માહોલ રચાયો છે. શહેરમાં આવેલી કલેકટર કચેરી, પોલીસ કમિશ્નર કચેરી, બહુમાળી ભવન, સર્કિટ હાઉસ, રૂડા, સીટી સર્વે ભવન, તાલુકા પંચાયત, આયકર ભવન, સહિતની કચેરીઓમાં રોશનીની ઝાકમઝોળ જોવા લોકો પોતાના વાહનને થોભાવીને ઉભા રહી જાય છે. આ ઉપરાંત શહેરનાં મુખ્ય સર્કલો તેમજ મુખ્ય રોડ ઉપર પણ આહલાદક રોશનીથી દીપી ઉઠ્યા છે. આમ પ્રજાસતાક પર્વએ જાણે દિવાળી હોય તેવો માહોલ સર્જાયો છે.

સર્કિટ હાઉસ :

Dsc 7303

કલેકટર કચેરી :

Dsc 7312

પોલીસ કમિશનર કચેરી :

Dsc 7286

સિટી સર્વે ભવન :

Dsc 7268

જિલ્લા પંચાયત :

Dsc 7283

રૂડા કચેરી :

Dsc 7269

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.