Abtak Media Google News

મ્યુનિ.કમિશનર અમીત અરોરા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પુસ્કર પટેલ સહિતના ઉ5સ્થિત રહ્યાં

ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ , વિભાગના  સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજીત ખેલ મહાકુંભ  અમલીકરણ સમિતિ રાજકોટ શહેર અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, રાજકોટ શહેર તેમજ  રાજકોટ ડીસ્ટ્રીકટ   બેડમિન્ટન  એશો. રાજકોટ  સંચાલીત ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ખેલ મહાકુંભ રાજ્યકક્ષા  બેન્ડમિન્ટન  સ્પર્ધાનું આયોજન તા. 21/5 થી તા. 25/5/2022 દરમ્યાન કરવામાં આવનાર છે.

જેમાં રાજ્યના જુદા જુદા જિલ્લાઓ માંથી વિજેતા થયેલ  ખેલાડી ભાગ  લેવા  માટે  આવેલ  જેમાં  ઉદ્ધાટન  કાર્યક્રમમાં   કમિશ્નર  અમિત  અરોરા  તથા  સ્ટેડિન્ગ  કમિટી ના ચેરમેન  પુષ્કરભાઈ  પટેલ  તેમજ  રાજકોટ  ડીસ્ટ્રીકટ બેડમિન્ટન  એશા.ના પ્રમુખ  વિક્રમભાઈ જૈન  તેમજ  ઉપ પ્રમુખ દેવાંગભાઈ  માંકડ , કૌશિકભાઈ  સોલંકીના જનરલ  મેનેજર યોગેશભાઈ  ભાસ્કર ,રાજકોટ  ડીસ્ટ્રીકટ બેડમિન્ટન એશો.ના ટ્રેઝર  જયદીપસિંહ  જાડેજા , સ્પર્ધાના ચીફ  રેફરી ગઈંજ  કોચ  મહંમદ  ઇકબાલુદીન તેમજ  સ્પર્ધા  નોડલ ઓફિસર  નિકુંજ ભાઈ  પરમાર, જ્યોતિબેન  ઠાકુર  ઉપસ્થિત  રહેલ  હતા સ્પર્ધા સફળ  બનાવ  માટે  સ્પર્ધા  ક્ધવીનર જયદીપસિંહ  સરવૈયા  તેમજ  રાજકોટ  ડીસ્ટ્રીકટ બેન્ડમિન્ટન એશોશીયેશન અને રાજકોટ  મહાનગરપાલિકા ,જિલ્લા  રમત  ગમત  અધિકારી  વી .પી  જાડેજા જહેમત  ઉઠાવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.