Abtak Media Google News

ભારત ના પાંચ રાજ્યોમાં જે ચુંટણી યોજાઈ હતી તેના પરીણામો મા કોંગ્રેસને સ્પષ્ટબહુમતી મળતા પડધરી કોંગ્રેસ સમિતિ દ્વારા વિજય ઉત્સવ કરવામા આવ્યો હતા.  પડધરી તાલુકામાં કોંગ્રેસ સમિતિ દ્વારા વિજય ઉત્સવમ નાવવામાં આવ્યો હતો.

આ ઉત્સવ દરમિયાન રાજકોટ જીલ્લા પંચાયત સદસ્ય તેમજ  ડો. ડાયાભાઇ પટેલ, પડધરી તાલુકા કોંગ્રેસસમિતિ પ્રમુખ ઘનશ્યામસિંહ જાડેજા,શહેર પ્રમુખ અરવિંદભાઇ વાઢેર,પડધરી તાલુકા કોંગ્રેસઅનુ જાતિ વિભાગ પ્રમુખ જયંતિભાઇ ગોહિલ તેમજ પડધરી તાલુકા પંચાયત પ્રમુખ શાંતિલાલ બોડા, રાજુભાઈ બાંભવા , મનસુખભાઈ તળપદા  તથા તમામ કોંગ્રેસના કાર્યકરો અને તાલુકા પંચાયતનાસદસ્યો વગેરે આગેવાનોએ મળી ને પડધરી તાલુકા પંચાયત થી રેલી સ્વરૂપે પડધરી મેન બજારમાંફટાકડા ફોડી ને તમામ કોંગ્રેસના કાર્યકરો તથા હોદ્દેદારો મીઠા મો કરી વિજય ઉત્સવ મનાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.