Abtak Media Google News

ગુજરાતની ૬ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના ઉમેદવારી પત્ર ભરવા માટે આવતીકાલે ૩૦.૦૯.૨૦૧૯ કોંગ્રેસનાં ઉમેદવારો સ્થાનિક આગેવાનો, પદાધિકારીઓ સાથે ઉમેદવારી પત્ર ભરવા જશે

રાધનપુર,ખેરાલુ,થરાદ,લુણાવાળા, અમરેવાડી,બાયડ તમામ ૦૬ વિધાનસભા પેટાચૂંટણીનાં ઉમેદવારોના ઉમેદવારી પત્ર ભરતા સમયે જિલ્લાનાં ધારાસભ્યો, જિલ્લા-તાલુકા સંગઠનના પ્રમુખશ્રી,તથા જિલ્લા તાલુકાના ચૂંટાયેલા સભ્યો, જિલ્લાના આગેવાનો પણ ઉપસ્થિત રહશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.