કોરોનાએ જીંદગીની સફર અટકાવી દીધી:રાજકોટ એસટી ડિવિઝન દ્વારા પણ 505 બસની અડધી બસ રદ

0
154
DCIM100MEDIADJI_0330.JPG

કોરોનાએ જીંદગીની સફર અટકાવી દીધી!!! 

‘જીંદગી એક સફર હૈ સુહાના, યહા કલ કયા હો કીસને જાના’ એક બાજુ વિશ્વભરમાં કોરોનાએ લોકોના જનજીવન ઉપર ભારે અસર પહોચાડી છે. માનવીઓની સુહાની સફળ જાણે દો જંગ જેવી કરી નાખી હોય તેમ સફળ અટકી ગઇ છે. રાજકોટની વાત કરીએ તો રાજકોટના બસપોર્ટમાં પણ માત્ર બસો સિવાઇ કંઇ નજરે ચડતું નથી લોકો કોરોનાથી કેટલા ડરી ગયા છે કે, બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ત્યારે રાજકોટ એસટી ડિવિઝન દ્વારા પણ 505 બસની અડધી બસો રદ કરી દેવામાં આવી છે. કોરોનાએ જાણે જીંદગીની સફળ અટકાવી દીધી હોય તેમ બધુ છીનભીન થઇ ગયું છે જો કે હવે એ સમય પણ આવી ગયો છે કે, કોરોના સાથે લોકોએ જીવતા શિખવું પડશે અને જીંદગીની સફળને આગળ ધપાવવી પડશે! (તસવીર:કરન વાડોલીયા)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here