Abtak Media Google News

અભય વૃત્તિ શરીરમાં કોઈ રોગને આવવા દેતા નથી , જો ડર ગયા સમજો મર ગયા!!

કોરોના, ઈમ્યુનિટી પાવર, લોકડાઉન. સોશિયલ ડિસ્ટન્સ, સેનીટાઇઝર, ફેસ માસ્ક, થી લઈને વેન્ટિલેટર, સુધી ના શબ્દો વર્તમાન પેઢી ના દરેક સમજદાર લોકો માટે ખૂબ જ જાણીતા ઓળખીતા અને કામના શબ્દો બની રહ્યા છે અત્યારે સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહર વરસી રહ્યો છે તેવા સંજોગોમાં આ મહામારી સામે કેમ જ ઝુમવુ ટકવું અને સફળ થયું તે મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે વિશ્વભરની દવા બનાવતી કંપનીઓ અત્યારે કોરોના ની રસી ના નામે કામાવી લેવાની હોડ જામી છે પરંતુ હજુ કોરોના ની લાક્ષણિકતા વૈજ્ઞાનિક અને મેડિકલ સાયન્સની રીતે પુરી ઓળખાય નથી ત્યારે રસીના આવિષ્કાર માં પણ અત્યાર સુધી અંધારામાં તીર જેવી પરિસ્થિતિ ગોળ ગોળ ઘુમ રા મારી રહી છે તેવા સંજોગોમાં કેટલાક નિષ્ણાતો સંશોધકોએ આ બીમારીનું  મારણ શરીરમાં જ રોગ પ્રતિકારક શક્તિ થી થતું હોવાનું શોધ્યું છે ત્યારે રોગપ્રતિકારક શક્તિ કોઈ બજારમાં વેચાતી વસ્તુ નથી એ ૫૦ ગ્રામ ખરીદીને શરીરને સશક્ત બનાવો રોગ પ્રતિકારક શક્તિ નું મૂળ કોઈ દવા ખોરાક આહાર નથી પરંતુ મનનો આત્મવિશ્વાસ અને દ્રઢ મનોબળથી રોગ પ્રતિકારક શક્તિ નો વિકાસ થાય છે

ઈમ્યુનિટી પાવર ના મૂળ જીજીવિષા આત્મ બળ, આત્મવિશ્વાસ માં રહેલું છે રોગપ્રતિકારક શક્તિ એ શરીરની એવી વ્યવસ્થા છે કે જેમાં શરીરમાં પ્રવેશતા નુકસાનકારક પરોપજીવી બેક્ટેરિયા ઓ ની હાજરી અને પ્રવેશ ની જાણ મગજને થયા બાદ મગજના આદેશથી સમગ્ર શરીર ની પ્રતિકારક વ્યવસ્થા સાબદે થાય છે રોગ પ્રતિકારક શક્તિ કે કોઈ વસ્તુ નથી પરંતુ એક અવસ્થા છે તેનું નિર્માણ ન થાય તેનું સર્જન કરવું પડે છે. અવસ્થા સંપૂર્ણપણે મગજના નિયંત્રણમાં છે અત્યારે એવું માનવામાં આવે છે કે શાહરૂખ ખોરાક અને માવજતના કારણે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ ઊભી થાય છે તે વાત સંપૂર્ણ સાચી નથી તે માટે આપણે શરીરનું બંધારણ સમજવું જોઈશે વિજ્ઞાન અત્યારે ડી.એન.એ ની ઓળખ અને તેની વ્યવસ્થા સમજવામાં મહદ અંશે સફળ થયું છે ડીએનએ ની જેમજ શરીરમાં આર એન એ રીબોનુકલી એસિડએટલે કે આર, એન, એ સિસ્ટમ છે  જે કોડિંગ, ડીકોડિંગ, નિયમન અને જનીનોના અભિવ્યક્તિમાં વિવિધ જૈવિક ભૂમિકાઓમાં રિબોન્યુક્લિક એસિડ એ પોલિમરીક પરમાણુ છે.  આર.એન.એ અને ડી.એન.એ ન્યુક્લિક એસિડ છે.  લિપિડ્સ, પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ્સની સાથે, ન્યુક્લિક એસિડ્સ જીવનના તમામ જાણીતા સ્વરૂપો માટે આવશ્યક ચાર મુખ્ય મેક્રોમ્યુલેક્યુલ્સમાંથી એક છે.  વિ   આર એન એહજુ સુધી તબીબી નિયંત્રણમાં નથી જ્યારે આરએન એ પર વિજ્ઞાનહાવી થઈ જશે ત્યારે ગર્ભાવસ્થા દરમિયાન બાળકના શારીરિક ફેરફાર શક્ય થશે આર.એન.એ થી બાળકની આંખની કીકી નો રંગ લીલો કરી શકાશે શારીરિક ફેરફાર શક્ય બનશે જે કદાચ કુદરત ક્યારેય માનવના હાથમાં નહીં આપે રોગ પ્રતિકારક શક્તિ આર એનએ સાથે સંકળાયેલી છે કોરોના ની વાત કરીએ તો આ વાયરસ આરએનએસાથે દોસ્તી કરી લે છે અને મગજને એવો ભ્રમ થાય છે કે આર એન એ સાથે સંબંધ ધરાવતા  શરીરના મિત્ર હોય તમે કોરોના મગજને થાપ ખવડાવીને પોતાનો ચેપ ફેફસાા સુધી પહોંચાડી દે છે જો મગજને તાત્કાલિક જાગૃત કરવામાં આવે તો તે રોગપ્રતિકારક શક્તિને ઉજાગર કરીને કોરોનો ખાતમો કરી શકે. આયુર્વેદિક અને એલોપેથીમાં મગજને શબ્દે કરવાની હજુ કોઈ ચોક્કસ દવા આવી નથી તમનેેેે જાણીને નવાથશેે કે હોમિયોપેથીીમાં મગજની તંદ્રાવસ્થા ને જાગૃત કરવાની ઔષધિઓ છે ગુુ મગજના જ્ઞાનતંતુઓને સજાગ કરવા માટે ઇલેક્ટ્રો ફ્રીએસ ની મદદ લઈ શકાય અત્યારે ઈમ્યુનિટી પાવર વધારવા માટે જે કિમી યાવો નો ઉપયોગ થાય છે તે અધૂરાા પરિણામો ઈમ્યુનિટી પાવર ના મૂળ મગજમાં રહેલા છે મગજ શરીરને રોગ સામે લડવા માટે શબ્દે કરે છે ઇચ્છાશક્તિ અને આત્મબળથી જ  ઇમ્યુન પાવર વધે છે રોગચાળાના આ વાયરામાંંંં જીવન જીવવાની જીજીવિષા, સાજા થવાનો આત્મબળ દવાથી વધુ સારી અસર કરે છે માંદગીમાં સ્વજનો ખબર કાઢવા આવે ત્યારે ભલામણ કરતાંં કહે છેેે કે હિં રાખજો બધ સારું થઈ જશે, આ ભલામણ અમસ્થા સારું લગાડવા માટેે નથી તેમાંં રહેલા શબ્દોથી આવતી ચેતના રોગ સામે ઝઝૂમવાની હિંમત આપેે છ શરીરનીી નબળાઈ થી રોગ આવે છે અનેે મનની નબળાઈથી કદાચ મોત પણ આવી જાય શોલેના ગબ્બર સિંગ નો  ડાયલોગ ડર ગયા સમજોો મર ગયા… કોરોનાની મહામારી માં અક્ષરસ સાચું પુરવાર થાય છે રોગ પ્રતિકારક શક્તિ બજારમાં મળતી નથી , મનની નબળાઈ રોગને વકરવામાં મદદરૂપ થાય છેેે પણ પણ દૃઢ મનોબળથી રોગ પ્રતિકારક શક્તિ નો સંચાર થાય છે તે હવે પુરવાર થઈ રહ્યું છે

કોડિંગ, ડીકોડિંગ, નિયમન અને જનીનોના અભિવ્યક્તિમાં વિવિધ જૈવિક ભૂમિકાઓમાં ન્યુક્લિક એસિડ એ પોલિમરીક પરમાણુ છે.  આર.એન.એ અને ડી.એન.એ ન્યુક્લિક એસિડ છે.  લિપિડ્સ, પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ્સની સાથે, ન્યુક્લિક એસિડ્સ જીવનના તમામ જાણીતા સ્વરૂપો માટે આવશ્યક ચાર મુખ્ય મેક્રોમ્યુલેક્યુલ્સમાંથી એક છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.