વન વીક-વનરોડ ડ્રાઈવમાં ખાદ્ય પદાર્થોની જાળવણીમાં ‘બેદરકારી દાખવનારાઓ પર કોર્પોરેશનની તવાઈ

જાહેર આરોગ્ય પર જોખમ ઉભુ કરનારા વ્યવસાયકારો પર સતત નજર રાખવા તંત્રનો નિર્ધાર

વન વીક વન રોડ અંતર્ગત યાજ્ઞિક રોડ પર ખાદ્યચીજોની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ 18 ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમ્યાન પ્રિપેર્ડ ફુડ 09 કિ.ગ્રા. જેટલો જ્થ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલ્ અને 04 પેઢીને લાયસન્સ બાબતે નોટીસ  આપી હતી.

જાહેર આરોગ્ય હિતાર્થે મેઘાણી રંગભવન પાછળ, ભક્તિનગર હોકર્સ ઝોન તથા યુનિવર્સિટી રોડ પર ખાદ્યચીજોની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ 38 ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમ્યાન પ્રિપેર્ડ ફુડ 31 કિ.ગ્રા. જેટલો જ્થ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલ્ અને 01 પેઢીને લાયસન્સ બાબતે નોટીસ આપી

ટોમેટો રેસ્ટોરન્ટ, યાજ્ઞિક રોડ ખાતે વાસી ગ્રેવી 3 કિ.ગ્રા., બોઇલ્ડ નુડલ્સ 1 કિ.ગ્રા., બોઇલ્ડ  રાઇસ 2 કિ.ગ્રા. નાશ કરેલ તથા હાઇજીન બાબતે તેમજ પ્રિપેર્ડ ફુડ ના પ્રિઝર્વેશનમાં તારીખનું ટેગીગ કરેલ ન હોવા બાબતે નોટીસ આપેલ. 3) હોટલ બીઝ, યાજ્ઞિક રોડ ખાતે ચકાસણી કરી હાઇજીનીક ક્ધડીશન બાબતે નોટીસ આપેલ. 4) ગેટવેલ મેડીસિન્સને લાયસન્સ બાબતે નોટીસ આપેલ.

યાજ્ઞિક રોડ સ્થળે 5) પટેલ ડેરી પ્રોડક્ટ પ્રા. લી (છાસવાલા) 6) એ ટુ ઝેડ પાન સેન્ટર 7) મોમાઇ ટી સ્ટોલ એન્ડ રેસ્ટોરન્ટ 8) વિધી ફાસ્ટફુડ 9)  આરાધના ટી સ્ટોલ, 10) એ.બી.સી. મેડીકલ સ્ટોર, 11) જય સિયારામ પેડા 12) કૈલાશ પાન ખાતે 13) અનામ ઘુઘરા 14) બાપા સિતારામ વડાપાઉં 15) ચાવાલા 16) રાજમંદિર કોલ્ડ્રીંક્સ 17) સંતોષ ભેળ 18) પેન્ગવીન કોલ્ડ સેન્ટર ખાતે ચકાસણી કરવામાં આવેલ.

જેમાં ગણેશ ચાઇનીઝ પંજાબી, મેઘાણી રંગભવન પાછળ ખાતે વાસી ચટણી  મહાકાળી પાણીપુરી, મેઘાણી રંગભવન પાછળ ખાતે વાસી બટાટા –  રાજુભાઇ પાણીપુરી, મેઘાણી રંગભવન પાછળ ખાતે વાસી બટાટા 4 કિ.ગ્રા. નાશ કરવામાં આવેલ   મહાકાળી પાણીપુરી એન્ડ ભેળ, મેઘાણી રંગભવન પાછળ ખાતે વાસી પાણીપુરીનું પાણી 8 લીટર નાશ કરવામાં આવેલ  શ્રી રાધે ચાઇનીઝ પંજાબી, મેઘાણી રંગભવન પાછળ ખાતે આજીનો મોટો-5 કિ.ગ્રા., વાસી નુડલ્સ – 2 કિ.ગ્રા. નાશ કરવામાં આવેલ તથા

મેઘાણી રંગભવન પાછળ, ભક્તિનગર હોકર્સ ઝોન સ્થળે  બોમ્બે દાબેલી , જલ્પા ફાસ્ટફુડ,રાજા ચાઇનીઝ, પટેલ દાબેલી હોટડોગ,  અ ન્યુ પીઝા ટ્રી,  એવન ભેળ સેન્ટર,  જય બાલાજી ચાઇનીઝ,  પટેલ વડાપાઉં , ઠક્કર હોટડોગ , એવન પાઉભાજી , મોજીલી મેગી એન્ડ પાસ્તા લ, મિલન તાવો,  જય માતાજી ચાપડી ઉધીયુ,   રાજ પાઉંભાજી ખાતે ચકાસણી કરવામાં આવેલ.

ફૂડ વિભાગ દ્વારા તા.23/11/2021 ના રોજ 01) મહાદેવ રેસ્ટોરન્ટ, યુનિવર્સિટી રોડ ખાતે વાસી બટાટા 4 કિ.ગ્રા., વાસી બગડેલા 2 કિ.ગ્રા.નાશ કરવામાં આવેલ. 02) જય દ્વારાકાધીશ હોટલ, યુનિવર્સિટી રોડ ખાતે લાયસન્સ તેમજ હાઇજીન બાબતે નોટીસ આપેલ. તથા

યુનિવર્સિટી રોડ સ્થળે 3) બંસી પાન એન્ડ કોલ્ડ્રીંક્સ 4) ગણેશ પાન કોલ્ડ્રીંક્સ 5) જય ડીલક્સ પાન 6) કારગીલ ગાંઠીયા 7) સાધના પાઉંભાજી 8)  દેવ ચાપડી, 9) શ્રીનાથજી ફાસ્ટફુડ, 10) અમૃત વિજય ડેરી 11) શ્રી મયુર ભજીયા 12) યશ કોલ્ડ્રીંક્સ 13) રાજશક્તિ ફરસાણ 14) કૈલાશ ફરસાણ, 15) પટેલ ફરસાણ, 16)  મુખવાસ વર્લ્ડ 17) 18) અક્ષર ચાપડી ઉંધીયુ 19) લસ્સીવાલા  ખાતે ચકાસણી કરવામાં આવેલ.