Abtak Media Google News

જિલ્લા સમાહર્તા સહિત અધિકારીઓએ સેન્ટર નું નિરિક્ષણ કર્યું, આગેવાનો સાથે બેઠક યોજી

 

કોરોના ના વધતા જતા સંક્રમણ સામે દર્દીઓને ઉગાડવા માટે તમામ વસ્તુઓની કમી વર્તાઇ રહી છે પ્રશાસન લાખ કોશિશ કરે પરંતુ ખુદ પરમાત્મા રૂપિયા હોય તો શું કરી શકાય આમ છતાં પ્રદેશ ભાજપના અધ્યક્ષ સીઆર પટેલના સૂચના પ્રમાણે પ્રત્યેક જિલ્લામાં હોસ્પિટલ ઉપરાંત ભાજપ દ્વારા તાબડતોબ હોસ્પિટલ બનાવવા આયોજન કરવા જણાવવામાં આવ્યું હોય તે સંદર્ભ દ્વારકા જિલ્લા ભાજપ દ્વારા 48 કલાકમાં એક્સ્ટ્રા હોસ્પિટલને તૈયારી 50 ટકા જેટલી કરવામાં આવતા તથા છવાઈ હતી બાજપાઈ ના કોમળ શબ્દોમાં ભાજપના કાર્યકર્તા જ ભાજપની પૂંજી છે

તે મુજબ ભાજપ ને સમર્પિત જિલ્લા પ્રમુખ ખીમભાઈ જોગલ મયુર ભાઈ ગઢવી ઇન્દ્રજીતસિંહ પરમાર હસમુખભાઈ ધોળકિયા જયેશભાઈ દેવુભાઈ સોની જેવા અનેક કાર્યકરો તથા આગેવાનો દ્વારા મહામારી ના પડકાર સામે આવા આયોજનો કરવા નિર્ણય કરવામાં આવતા જિલ્લા ભાજપ દ્વારા ખંભાળિયામાં તાજેતરમા બનાવવામાં આવેલ ટાઉનહોલમાં તત્કાલ ર00 બેડની એક્સ્ટ્રા હોસ્પિટલ શરુ કરવામાં ગણતરીની કલાકોમાં ર00 જેટલા બેડ દ્વારા વ્યવસ્થા તથા દર્દીઓના સગાઓને જમવા માટેની ટાઉનહોલ સામે આવેલ પ્રજાપતિ કુંભાર સમાજની વાડીમાં વ્યવસ્થા કરવામાં આવી છે હોસ્પિટલમાં જરૂરિયાતને સુવિધા ઓફિસ જનરેટરની કરવા આરોગ્ય વિભાગ દ્વારા આયોજન કરવામાં આવશે ત્યારે સમગ્ર પ્લાનિંગને કામગીરી મેનેજમેન્ટ કલેકટર નરેન્દ્ર કુમાર મીણા દ્વારા કરવામાં આવશે ખાસ કરીને ઘટતા તબીબી સ્ટાફ તથા ઓક્સિજન ની વ્યવસ્થા માટે અન્ય જિલ્લા સાથે સંકલન કરી ઓક્સિજનની કમી મહેસૂસ થાય તે પૂર્વે યોગ્ય વ્યવસ્થા થાય તેવા પ્લાનિંગ કરવામાં આવ્યા છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.