Abtak Media Google News

ભાજપ પરિવારે ભારે જહેમતથી કાર્યક્રમને સફળ બનાવવા કરેલી મહેનત સફળ

ગોંડલમાં પેજ સમિતિના 50 હજાર સભ્યોનું મહાસંમેલન તથા બાઈક રેલી : મુખ્ય બજાર અને ચોકમાં આતશબાજી તથા પુષ્પવર્ષાથી ભવ્ય સ્વાગત

રાજકોટ વન ડે-વન ડીસ્ટ્રીક્રાજકોટ જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારાપ્રદેશ ભાજપ અધ્યક્ષ  સી.આર.પાટીલનેે સત્કારવા  ગોંડલ ખાતે ભવ્ય1000 બાઈક રેલી દ્વારા  પેજ સમિતિના કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે.

રાજકોટ જીલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા, મહામંત્રીઓ નાગદાનભાઈ ચાવડા,  મનસુખભાઈ રામાણી,   મનીષભાઈ ચાંગેલાના માર્ગદર્શન હેઠળ અને યુવા મોરચા પ્રમુખ સતીશભાઈ શિંગાળા, મહામંત્રી રવિભાઈ માંકડિયાની આગેવાનીમાં ભવ્ય બાઈક રેલી ગોંડલની મુખ્ય બજારોમાં ફરશે અને તમામ મુખ્ય ચોક અને વિસ્તારોમાં પુષ્પવર્ષા દ્વારા રેલીનું સ્વાગત કરવામાં  આવ્યુંં હતુ.

આ કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ  ડો.ભરતભાઈ બોઘરા, જીલ્લા સંગઠન પ્રભારી  મહેન્દ્રસિંહ સરવૈયા,   રક્ષાબેન બોળીયા, ધારાસભ્યઓ જયેશભાઈ રાદડિયા, શ્રી કુવરજીભાઈ બાવળીયા,  ગીતાબા જયરાજસિંહ જાડેજા,  લાખાભાઈ સાગઠીયા, રાજ્યસભાસાંસદ  રામભાઈ મોકરિયા, સાંસદ મોહનભાઈ કુંડારીયા,  રમેશભાઈ ધડુક, જીલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદર સહિતના હોદેદાર ઓ ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટ જીલ્લા ભાજપ   નરેન્દ્રસિંહ જાડેજા,  જયેશભાઈ બોઘરા,  રાજુભાઈ ધ્રુવ  ગોરધનભાઈ ધામેલીયા,  બાવનજીભાઈ મેતલીયા, શ્રી મહેન્દ્રભાઈ પાડલીયા,  ડો.દીપકભાઈ પીપળીયા,  હરેશભાઈ હેરભા,  મનોજભાઈ રાઠોડ,   અલ્લાઉદીનભાઈ ફોગ,  ચેતનભાઈ રામાણી, શ્રી સીમાબેન જોશી,  જીજ્ઞાબેન પટેલ,   સતીશભાઈ શિંગાળા, મલેકભાઈ અસ્લમ,  ગીરીશભાઈ પરમાર,   ડેનીશભાઈ પટેલ,   બીપીનભાઈ સાવલિયા,   ભાસ્કરભાઈ જસાણી,  સતીશભાઈ ભીમજીયાણી, શ્રી જયપાલસિંહ ઝાલા,  રાજુભાઈ ધારૈયા,  નીલેશભાઈ દોશી,  નલયભાઈ ડેડાણીયા,  રજનીભાઈ સખીયા,  અમિતભાઈ પડાળીયા,  મિલનભાઈ કોઠારી, શ્રી નવીનપરી ગૌસ્વામી,  જયેશભાઈ પંડ્યા,  હરસુખભાઈ સોજીત્રા,   નીતિનભાઈ સગપરીયા,  હરેશભાઈ મકવાણા,  વિનયભાઈ સાકરિયા,   અરુણભાઈ નિર્મળસહીતના રાજકોટ જીલ્લા ભાજપના હોદેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.