બિગ બીની સાથે આલિયા-વરૂણ કર્યો ડાંસ , Red ડ્રેસ માં આલિયા લાગી સુંદર

હાલમાં વરૂણ ધવન તથા આલિયા ભટ્ટ પોતાની ફિલ્મ ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’નું પ્રમોશન કરી રહ્યાં છે. તાજેતરમાં ચેરિટી રેમ્પ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચેરિટી રેમ્પ વોકમાં અમિતાભ બચ્ચન પણ ખાસ હાજર રહ્યાં હતાં. રેમ્પ વોક સમયે અમિતાભ બચ્ચન, વરૂણ ધવન તથા આલિયા ભટ્ટે ડાન્સ પણ કર્યો હતો. જયા બચ્ચન પણ આ ઈવેન્ટમાં ખાસ હાજર રહ્યાં હતાં. રેમ્પ પર વરૂણ, આલિય તથા અમિતાભે ફેશન ડિઝાઈનર અબુ જાની તથા સંદિપ ખોસલાના ડિઝાઈનર આઉટફિટ પહેર્યાં હતાં.