Abtak Media Google News

સતત ત્રણ વર્ષ સ્ટેટ લેવલે ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા

ગુજરાતમાં યોજાનારી 36મી નેશનલ ગેમ્સમાં 6500થી વધુ ખેલાડીઓ ભાગ લેવા ગુજરાત આવશે. જેમાં સૌથી વધુ ગુજરાતના 696 ખેલાડીઓ ભાગ લેવાના છે. જેમાં આ નેશનલ ગેમ્સમાં ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં પુરૂષ વિભાગમાં દેશના કુલ 16 ખેલાડીઓ ભાગ લેવાના છે. જેમાં દસાડાનો 17 વર્ષનો સૌથી નાની વયનો નેશનલ શૂટર 36મી નેશનલ ગેમ્સમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. આ યુવાને સતત ત્રણ વર્ષે શૂટિંગ સ્પર્ધામાં સ્ટેટ લેવલે ત્રણ ગોલ્ડ મેડલ જીતી ફરી ઇતિહાસ રચ્યો હતો. આ યુવાને ઇન્ટરનેશનલ ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરી સિલ્વર મેડલ જીત્યો હતો.
ગુજરાતમાં 29મી સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર દરમિયાન નેશનલ ગેમ્સનું આયોજન થઇ રહ્યું છે.

આ દરમિયાન 36મી નેશનલ ગેમ્સ ઘણી ખાસ બની રહેશે. કારણ કે, તેમાં કોમનવેલ્થથી લઇ ઓલિમ્પિક મેડલિસ્ટ ખેલાડીઓ પણ મોટી સંખ્યામાં ભાગ લેવાના છે. ત્યારે ગુજરાતમાં યોજાનારી 36મી નેશનલ ગેમ્સમાં દેશના 33 રાજ્યોના 6500થી વધુ ખેલાડીઓ ભાગ લેવા ગુજરાત આવશે. જેમાં સૌથી વધુ ગુજરાતના 696 ખેલાડીઓ ભાગ લેવાના છે. આ નેશનલ ગેમ્સમાં ઓલિમ્પિક સ્ટાર એથ્લિટ નીરજ ચોપરા પણ ભાગ લઇ રહ્યોં છે. જેમાં આ નેશનલ ગેમ્સમાં ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં પુરૂષ અને મહિલા વિભાગમાં દેશના કુલ 16-16 ખેલાડીઓ ભાગ લેવાના છે.

પુરૂષ વિભાગના કુલ 16 ખેલાડીઓમાંથી દસાડાનો 17 વર્ષનો બખ્તિયારૂદીન મલીક સૌથી નાની વયનો અને ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં ગુજરાતનો એકમાત્ર ખેલાડી જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના દસાડાનો 17 વર્ષનો સૌથી નાની વયનો નેશનલ શૂટર બખ્તિયારૂદીન મલીક 36મી નેશનલ ગેમ્સમાં ટ્રેપ ગુજરાતમાં 29મી સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર દરમિયાન નેશનલ ગેમ્સનું આયોજન થઇ રહ્યું છે. આ દરમિયાન 36મી નેશનલ ગેમ્સ ઘણી ખાસ બની રહેશે. કારણ કે, તેમાં કોમનવેલ્થથી લઇ ઓલિમ્પિક મેડલિસ્ટ ખેલાડીઓ પણ મોટી સંખ્યામાં ભાગ લેવાના છે. ત્યારે ગુજરાતમાં યોજાનારી 36મી નેશનલ ગેમ્સમાં દેશના 33 રાજ્યોના 6500થી વધુ ખેલાડીઓ ભાગ લેવા ગુજરાત આવશે. જેમાં સૌથી વધુ ગુજરાતના 696 ખેલાડીઓ ભાગ લેવાના છે.

આ નેશનલ ગેમ્સમાં ઓલિમ્પિક સ્ટાર એથ્લિટ નીરજ ચોપરા પણ ભાગ લઇ રહ્યોં છે. જેમાં આ નેશનલ ગેમ્સમાં ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં પુરૂષ અને મહિલા વિભાગમાં દેશના કુલ 16-16 ખેલાડીઓ ભાગ લેવાના છે. પુરૂષ વિભાગના કુલ 16 ખેલાડીઓમાંથી દસાડાનો 17 વર્ષનો બખ્તિયારૂદીન મલીક સૌથી નાની વયનો અને ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં ગુજરાતનો એકમાત્ર ખેલાડી જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના દસાડાનો 17 વર્ષનો સૌથી નાની વયનો નેશનલ શૂટર બખ્તિયારૂદીન મલીક 36મી નેશનલ ગેમ્સમાં ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.