Abtak Media Google News

મેકિસમ હોટ ૧૦૦ વીમેનમાં બોલીવુડની સુપર એકટ્રેસ ડિપ્પી એટલે દીપિકા પદુકોન ટોપ પર છે. મેકિસમ નામનું ફેશન એન્ડ સ્ટાઇલ મેગેઝીન દર વર્ષે હોટ ૧૦૦ વીમેનની યાદી બહાર પાડે છે. ઉલ્લેખનીય છે કે દીપિકા પદુકોનની બ્યુટી એન્ડ સ્ટાઇલની કાન્સ ફિલ્મ ફેસ્ટીવલ (ફ્રાન્સ)માં તારીફ થઇ હતી. તેની હોલીવુડ ફિલ્મ ટ્રિપલ એકસના કારણે તેને ઇન્ટરનેશનલ ફલક પર નામના મળી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.