Abtak Media Google News

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના ઉપક્રમે આંતર જિલ્લા અને ચ અન્ડર ૨૫  વન-ડે ટુર્નામેન્ટ નો જમાવટ ભર્યાક્રિકેટ જંગે ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ ઉભો કર્યો છે

સૌરાષ્ટ્રક્રિકેટ એસોસિયેશનની આંતર જિલ્લા વન ડે મેચમાં પ્રથમ મુકાબલો સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ માં રાજકોટ બી અને જામનગર જિલ્લા વચ્ચે  થઈ હતી જેમાં જામનગર એ ટોસ જીતીને ફીલ્ડિંગ કરવાનું પસંદ કર્યું હતું રાજકોટ બી ની ટીમે ૩૦૧રન નો સ્કોર કર્યો હતો૫૦ ઓવરની રમતમાં કેપ્ટન હર્ષવર્ધન રાણાએ ૧૬૬ રનનો જંગી જુમલો ખડકી દીધો હતો અને નોટ આઉટ રહ્યા હતા.

૧૪૮ દડામાં ૧૯ચોક્કા અને બે છેક્કા થી રંનનો વરસાદ કર્યો હતો આ ઉપરાંત જેનીલ દાઢાનીયા ના૭૦ અભિષેક નિમાવત ના ૧૬ વિક્રમ ભટ્ટ ભવ્યદોંગા હર્ષ નિર્મલ બ્રિજરાજ જાડેજા એ એક-એક વિકેટ લીધી હતી બીજી ઇનિંગમાં જામનગર એ જીતવા માટે ૩૦૨ નું લક્ષ્યાંક સિધ્ધ કરવા માટે શરૂ કરેલી બાજી ૪૮.૫ ઓવરમાં ૨ ૬૯ રનમાં સમેટાઈ ગઈ હતી અને રાજકોટનો વિજય થયો હતો

બીજી મેચમાં ભાવનગર ગ્રામ્ય અને દીવ જિલ્લા ઇલેવન વચ્ચે મેચ રમાઈ હતી જેમાં ભાવનગર  એ.ટોસ જીતીને દાઉ લેવાનું પસંદ કર્યું હતું અને ૫૦ ઓવરમાં ૯ વિકેટે ૨૨૨ રન કર્યા હતા તેની સામે દીવ જિલ્લા ઇલેવને ૪૩.૩ ઓવરમાં બે વિકેટ અનુકશા ને ૨૩૩ રનનું લક્ષ્ય સિદ્ધ કર્યું હતું

ત્રીજી મેચમાં જુનાગઢ ગ્રામ્ય અને કચ્છ જિલ્લા વચ્ચે ટક્કર થઈ હતી જેમાં જૂનાગઢ ગ્રામ્ય જીતીને લીધો હતો અને ૨૬૭ રન ચાર વિકેટના નુકસાને કર્યા હતા સામા પક્ષે છે૨૬૮ રનનું લક્ષ્યાંક સિધ્ધ કરવા માટે કરેલા પ્રયાસ મા ૧૮.૨ ઓવરમાં ૮૨ રને ઓલઆઉટ થઈ ગયેલી કચ્છ સામે જુનાગઢ ગ્રામ્ય ૧૮૨ રને જવલંત વિજય થયો હતો ચોથી મેચ માં જિલ્લા સામે ગીર-સોમનાથ જિલ્લાની ટક્કર થઈ હતી જેમાં ગીર સોમનાથ એ તો જીતીને દાવ લીધો હતો અને ૧૪૦ રન કર્યા હતા તેની સામે પોરબંદર એ ૧૪૧ રન કરવા માટે ૨૮.૨ ઓવરમાં બે વિકેટ ટાર્ગેટ એચિવ કરીને પોરબંદર એ આઠ વિકેટે મેચ જીતી લીધી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.