રાજકોટની સ્વાદ પ્રેમી જનતા માટે દેશી ફ્રિરંગી રેસ્ટોર કાફેનો દબદબાભેર શુભારંભ

નોર્થ ઇન્ડિયા, ચાઇનીઝ, કોન્ટીનેટલ મેકસીકેન, થાઇ તેમજ બોમ્બેની ફેમસ આઇટમનો ખજાનો

રાજકોટની સ્વાદિ પ્રિય જનતા માટે વધુ એક નવું નજરાણું શરૂ થઈ રહ્યું છે દેશી ફિરંગી કાફેનો શુભારંભ થતાં જ પ્રિય લોકોને એક જ જગ્યાએ નોર્થ ઇન્ડિયન ચાઈનીઝ મેક્સિકન થાય સહિતની વાનગીઓ નો આસ્વાદ એક જ જગ્યાએ મળી જશે દેશી ફિરંગી કાફેમાં બોમ્બેની ફેમસ વેરાઈટીઓ પણ ઉપલબ્ધ કરવામાં આવશે કઈ જગ્યાએ છે.

શહેરના ધમધમતા અને ખાસ કરીને કોલેજીયન યુવા વર્ગના સૌથી વધુ ચહલપાલ વાળા વિસ્તાર એવા યુનિવર્સિટી જલારામ પ્લોટ ખાતે શરૂ થનારા દેશી ફિરંગી ના સંચાલક નંદનભાઈ પોબારૂ અને તેમની ટીમના પાંચ વર્ષના ફૂડ અનુભવનો રાજકોટ વાસીઓને લાભ મળશે.

દેશી ફિરંગી કાફે નંદનવન હોટલ સાથે સંલગ્ન હોય અબ તકની મુલાકાતે આવેલા નંદનભાઈ પોબરું જણાવ્યું હતું કે પાંચ વર્ષના તેમના અનુભવની સાથે ગડુ ગ્રુપ જલારામ રેસ્ટોરન્ટ સહિતની અન્ય વિવિધ રેસ્ટોરન્ટ ચલાવતા તેઓ પણ તેમના સહભાગી બન્યા છે. રાજકોટની સ્વાધ પ્રેમી જનતાને તેમનો અનુભવ ખાસ મળી રહે તે માટે ઓથેન્ટિક સ્વાદિષ્ટ વાનગીઓ દેશી ફિરંગી રેસ્ટ્રો કાફેમાં પીરસવામાં આવશે. નાનપણથી જ કુકિંગ માં રુચિ ધરાવતા નંદનભાઈએ તેમના શોખને વ્યવસાયમાં ફેરવ્યો છે.