ધોરાજી : 70 પંચાયત આરોગ્ય કર્મીઓની હડતાળનો આજે ત્રીજો દિવસ

પે ગ્રેડ સહિતના પડતર પ્રશ્નોની માંગને લઇને જિલ્લાભરના કર્મચારીઓ જોડાયા

જીલ્લાના ૮૦૦ સહિત ધોરાજી પંચાયતોના ૭૦ આરોગ્યકર્મીઓ છેલ્લા ત્રણ દિવસથી અચોકકસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. પે ગ્રેડ સહિતના પડતર પ્રશ્નોની માંગને લઇને જીલ્લાભરના કર્મચારીઓ સાથે તાલુકાના ૭૦ કર્મચારીઓ જોડાયા છે. ધોરાજી માં પંચાયતોનાં આરોગ્ય કર્મચારીઓ પોતાની પડતર માંગો લઈને  હડતાલ પર ઉતરી ગયાં  એક તરફ કોરોના રસીકરણની તૈયારી બીજી બાજુ કર્મચારીઓની લડત એટલે કે પોતાની પડતર માંગો લઈને હડતાળ પર રાજકોટ જીલ્લાના ૮૦૦ કર્મચારી કામ થી અળગાં રાજ્ય ની પંચાયતો ની આરોગ્ય શાખા ની છ ફેડર નાં કર્મચારી પોતાની પડતર માંગો લઈને હડતાળ ઉતર્યા છે ભુતકાળ માં કર્મચારી ઓ ના હડતાળ નાં સમાધાન વખતે સરકારે આપેલ વચનની અત્યાર સુધી અમલવારી કરવામાં નથીં પે ગ્રેડ સહિતના પ્રશ્નો લાંબા સમયથી પડતર જેથી જેથી પંચાયતો નાં આરોગ્ય કર્મચારીઓ પોતાની પડતર માંગો લઈને હડતાળ ઉતરી ગયા છે એક તરફ  થી કોરોના રસીકરણની તૈયારી બીજી બાજુ કર્મચારી ઓ ની હડતાળ થી શું અંજામ અને કેવી પરિસ્થિતિ નિર્માણ થવા ની છે સરકાર શું પંચાયતો નાં આરોગ્ય કર્મચારીઓ પોતાની માંગ પુરી કરશે કે કેમ એ આવનારો સમય જ બનાવશે પણ હાલ તો કોરોના રસીકરણ તો બીજી બાજુ પંચાયતો નાં આરોગ્ય કર્મચારીઓ માંગો લઈને હડતાળ ઉતર્યા છે ત્યારે આ હડતાળ ને પગલે શું અસર થાશે એ જોવાનું રહયું તેવી લોકમુખે ચર્ચા થઇ રહી છે.

Loading...