ધ્રાંગધ્રા પોલીસ પર પથ્થરમારો અને તોડફોડ કરનાર ૨૮ કામદારો સામે ફરિયાદ

rajkot
rajkot

સફાઈ કામદારો સામેની અથડામણમાં ડીવાયએસપી સહિત ૩ પોલીસ જવાનો ઘાયલ

  ધ્રાંગધ્રા સફાઇકામદારો દ્વારા પોતાને કાયમી કરવાના પ્રશ્ને ગઇકાલે હાઇવે પર ચક્કાજામ કરાયો હતો જેમા ોડા સમય બાદ પોલીસ અધિકારીઓએ ચક્કાજામ કરેલા કામદારોને સમજાવવા માટે આગ પ્રયત્નો કયાઁ છતા કામદારો નહિ સમજતા અંતે પોલીસે ધરપકડ કરવાની કાયઁવાહી શરૂ કરતાંની સોજ કામદારો વિફયાઁ હતા અને પોલીસ સામે પથ્રમારો કયોઁ હતો જેમા પાંચ પોલીસ કમીઁઓ ઘાયલ યા હતા પથ્રમારામા પોલીસના કેટલાંક વાહનોને પણ નુકશાન પહોંચાડ્યું હતુ.

આ બાબતોની વિસ્તાર પુણઁ વાત કરીએ તો ધ્રાંગધ્રા નગરપાલિકાના સફાઇકામદારો વીસેક દિવસી પોતાના કાયમી કરવાના પ્રશ્નોને લઇને નગરપાલિકાએ ભુખ હડતાલ પર બેઠા હોવા છતા કોઇજાતનો નિણઁય નહિ આવતા ગઇકાલે અંતે સફાઇકામદારો વિફરતા ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર ચક્કાજામ કયુઁ હતુ જે ચક્કાજામની બાબત જાણ તા પોલીસ કાફલો ઘટના સ્ળે પહોંચી ગયો હતો અને કામદારોને સમજાવવાની કોશીસ કરી હતી પરંતુ કામદારો પોતાની હઠ પકડી બેઠા હોવાી કલાકો સુધી હાઇવે પર ટૂરાફીક જામ યો હતો અંતે પોલીસ કામદારોની ધરપકડ કરવા આગળ આવતા કામદારો સો પોલીસને ઝપાઝપી ઇ હતી ધીરે-ધીરે ઝપાઝપી તા વાત વણસી હતી અને અચાનક પથ્રમારો અવે લાગતા નાશભાગ મચી જવા પામી હતી પથ્રમારામા કામદારો દ્વારા પોલીસના ત્રણેક વાહનોને નુકશાન તા પાંચ પોલીસકમીઁઓને ઇજાઁ પહોંચી હતી પાંચ પોલીસકમીઁમા શમાઁ, એલસીબી પીએસઆઇ એ.ડી.પરમાર, કોન્સ્ટેબલ બાવલભા માણેક સહિત બીજા બેીત્રણ હોમગાડઁ જવાનોને પણ ઇજાઁ ઇ હતી આ તરફ પોલીસે વીફરેલે ટોળાને કાબુમા લેવા ટીયરગેસના સેલ છોડ્યા બાદ કેટલાંક કામદારોની અટકાયત કરી હતી જેમા પાંચ મહિલા જેમા લક્ષ્મીબેન કાંતિલાલ ,)ભાનુબેન નારાયણભાઇ,) મનિષાબેન નાનજીભાઇ ,રમીલાબેન વિનોદભાઇ,ભુરીબેન કિશનભાઇ સહિત ૨૮ કામદારોની ધરપકડ કરી તેઓ પર પોલીસ પર હુમલો , ફરજમાંી રુકાવટ, સરકારી વાહનોને નુકશાન સહિતની કેટલીક કલમો લગાવી કેયઁવાહી હા ધરી છે. પથ્રમારામાં ત્રણ પોલીસ વાહનોને નુકશાન કરી  ધ્રાગધ્રા ડીવાયએસપી મનોજ શમાઁ,  એલસીબી પીએસઆઇ એ.ડી.પરમાર, ધ્રાંગધ્રા કોન્સ્ટેબલ બાવલભા માણેક સહિત ત્રણ હોમગાડઁ જવાનો પણ ઘાયલ યા હતા.