Abtak Media Google News

આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા શ્રી શ્રી રવિશંકરજીના જન્મદિવસ પ્રસંગની ઉજવણી નિમિત્તે સુરેન્દ્રનગર આર્ટ ઓફ લિવિંગ દ્વારા કચ્છના રણમાં અગરિયાઓને કાળઝાળ ગરમીમાં ડુંગળી અને ખીચડી નું વિતરણ કરવામાં આવ્યું હતું

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના કુડા ગામ પાસે પાસે રણમાં પંદર કિલોમીટર દૂર ગણેશના ના પાટા વિસ્તારમાં ૬૫ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં આશરે ૩૦ જેટલા અગરો માં રહેતા મીઠું પકવતા અગરિયાઓને  ૪૮ થી ૫૦ સેલ્સિયસ તાપમાનમાં જીવન ટકાવી રાખવા માટે ખોરાકમાં ડુંગળી આવશ્યક હોય છે પણ તાજેતરની પરિસ્થિતિ  ડુંગળીના ભાવ અસહ્ય વધારો થતાં રણમાં અગરિયાઓને ડુંગળી પણ  દુર્લભ બની ગઈ હતી આશરે ૬૫ જેટલા અગરીયાના પરિવારોને ૨૦૦ કિલો ડુંગળી ડુંગળી અને અને ૩૦૦ કિલો કાચી ખીચડીનું  વિતરણ સુરેન્દ્રનગર આર્ટ ઓફ લિવિંગનાના યાત્રિક દવે , રાજેશ મૃગ અને નિતીન ખાંડલા દ્વારા કરવામાં આવ્યું હતુંઅગરીયાઓને ડુંગળી અને ખીચડીનું વિતરણ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.