Abtak Media Google News

વનવાસ અને યુદ્ધમાં રાવણના મૃત્યુ પછી 14 વર્ષે અયોધ્યાના રાજા રામ પોતાની પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે અયોધ્યા પરત ફર્યા તેની ખુશીમાં પણ દિવાળી ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અંધકારભર્યા માર્ગમા પ્રકાશ પાથરવા માટે અયોધ્યાના લોકોએ ઘીના દીવા કર્યા હતા. Things You Need To Know About Diwali Festivalઅને ફટાકડા ફોડી અયોધ્યાના રાજા રામનું સ્વાગત કરવામાં આવ્યું હતું.ત્યારથી જ લોકો દિવાળીમાં ફટાકડા ફોડે છે…અને અલગ અલગ દેશોમાં દિવાળીમાં રોશની જોવા પણ લોકો જાઈ છે…Diwalifireworkslead

નાના બાળકોથી લઈને મોટા સુધીના બધા જ લોકો દિવાળીના દિવસે ફટાકડા ફોડે છે…
28Aa6Cda D6Ed 11E8 B06F Edb2612A0442
દિવાળીમાં ઘણી જ્ગ્યા પર દિવડા દ્વારા રોશની કરવામાં આવે છે અને તે ખૂબ જ આકર્ષક લાગે છે
Firecrackers Eps4
  Crackers
Diwali Firecrackers

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.