Abtak Media Google News

હાલ ફેસ્ટીવલની સીઝન શરુ થવાની થોડો જ સમય બાકી રહ્યો છે ત્યારે અત્યારથી જ લોકા આ રજાઓમાં ક્યા ફરવા જવું તેનુ પ્લાનીંગ કરી રહ્યા છે તો ચલો તમને જણાવી દઇએ કે ભારતમાં જ એવા ઘણા સ્થળ છે જે જ્યાં તમે તમારા આ વેકેસનને શાનદાર રીતે માણી શકો છો….

– દિલ્હી

Delhi Delhi Jama Masjid In Delhiઆમ તો દિલ્હીએ ભારતની રાજધાની છે. ભારતના દરેક સાંસદીય અને રાજકીય નિર્ણય અહીંથી જ લેવાય છે. આ સાથેજ દિલ્હીએ ફરવા માટે એક બેસ્ટ પ્લેસ છે. આ સાથે તમે અહીં ઓછા ખર્ચે વધુ મસ્તી કરી શકો છો. અહીં આવેલો લાલ કિલ્લો, કુતુબમીનાર, ચાંદની ચોક વગેરે ઘણુ આકર્ષીત છે.

– મુંબઇ

Mumbai Gateway 625X470સપનાઓની માયાનગરી મુંબઇપોતાની હાઇ-ફાઇ લાઇફ સ્ટાઇલ અને દેશની આર્થિક રાજધાની તરીકે ઘણી જ પ્રચલીત છે. આ માથાનગરીમાં ફરવા માટે ઘણુ બધુ છે. અહીં મશીન ડ્રાઇવ, હજી અલી દરગાહ, વગેરે છે જે ઘણુ સુંદર અને આકર્ષિત છે.

– બેગલુુરુ

Bangalore Preset2દેશનું એમ્યુકેશન અને આઇટી ક્ષેત્રનું હબ ગણાતુ બેગલુરુ પણ ઘણુ સુંદર અને આકર્ષિત શહેર છે. અહિં ફરવા માટેઅનેક જગ્યાઓ છે અહિં નહિં હિલ્સએ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. આ ઉપરાંત અહિં આવેલો ટીપુ સુલ્તાનનો કિલ્લો ફેમસ ટુરિસ્ટ સ્પોટ છે.

– કોલકત્તા

Attr 1815કોલકત્તાએ ભારતના બેસ્ટ ટુરિસ્ટ સ્પોટમાંથી એક છે. અહિં વિક્ટોરીયા મેમોરીયલ, સુંદર વન, દક્ષિણેશ્ર્વર કાલી મંદિર છે આ સાથે અહિં હાવડા બ્રીજ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે.

– ચેન્નઇ

Marina Beach Chennai

દક્ષિણના દરિયા કિનારે આવેલુ આ શહેર પોતાની હરિયાળી અને સુંદરતા માટે પ્રસિધ્ધ છે. અહિં આવેલા બીચો પણ ઘણા સુંદર છે. સાથે અહીં તમે ગીંડી નેશનલ પાર્ક પણ જોઇ શકશો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.