દો દિલ મિલ રહે હે… બિઝિ શિડયૂલમાંથી વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ડિનર ડેટિંગ પર જાય છે. તેઓ અવાર નવાર પાર્ટીઓમાં અને રેસ્ટોરન્ટમાં હાથમાં હાથ ઘાલીને મહાલતા જોવા મળે છે.જો કે અત્યારે બંને ‘જૂદાઈ’નો અનુભવ કરી રહ્યા છે. કેમકે વિરાટ કોહલી શ્રીલંકાના પ્રવાસે છે. અને અનુષ્કા શર્મા શાહ‚ખ ખાન સાથે અહી શુટિંગ કરી રહી છે. તેમણે આ એક તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.અત્યારે ભારતીય ક્રિકેટ ટીમ શ્રીલંકામાં સા‚ રમત પ્રદર્શન કરી રહી છે. પરંતુ અનુષ્કા શર્માની છેલ્લી આવેલી ફિલ્મ જબ હેરી મેટ શેજલ બોકસ ઓફીસ પર અપેક્ષા મુજબનો દેખાવ કરી શકી નથી. આ સિવાય તે તનુ વેડ્સ મનુ વાળા ડાયરેકટર આનંદ એલ. રાયની ફિલ્મમાં કામ કરી રહી છે. તેમાં શાહ‚ખ ખાનના ડબલ રોલ સાથે તેની સહકલાકાર કેટરીના કૈફ પણ છે.આ સિવાય એ.એચ.૧૦ અને ફિલૌટી પછી અનુષ્કા શર્મા પોતાની હોમ પ્રોડકશન ફિલ્મ પણ કરી રહી છે. ટૂંકમાં બંને વિરાટ અને અનુષ્કા બિઝી હોવા છતાં ડિનર ડેટ પર જાય છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ભાગીદારીમાં સંભાળવું
- તમારા ક્રશને ઇમ્પ્રેસ કરવાની સરળ ટિપ્સ
- શું તમારામાં પણ ફોકસનો અભાવ છે? તો આ 4 ટીપ્સ મદદ કરશે
- પરસોતમ રૂપાલા ઉપર હુમલો થવાની દહેશત?: તંત્રે બંદોબસ્ત વધારવો પડશે!!
- ઈ-ચલણથી બચવા નવો કીમિયો: વાહનમાં ખોટી નંબરપ્લેટ લગાડી ફરતા 10 ભેજાબાજ ઝડપાયા
- સુપેડી મંદિરમાં ધાર્મિક વિધિઓ ઉપર કોઈ બાધ નહિ રહે, ખોટો દુષ્પ્રચાર બંધ થવો જોઈએ
- પ્રખ્યાત બોલીવુડ અભિનેતા ગોવિંદાની રાજકારણમાં એન્ટ્રી
- સરગુન મહેતાનો સ્ટાઇલિશ પર્પલ લુક