શું યોગ કરતી વખતે તમે પણ કરો છો આવી ભૂલ તો ચેતીજાવ

આજે અમે તમને યોગ કરતી વખતે શું  જોઈએ તે જણાવીશું :

જીવનમાં સ્વસ્થ અનેતંદુરત રહેવ માટે યોગ ખૂબ જ ફાયદાકારક ગણાય છે. પરંતુ તેને કરતી વખતે કેટલીક સાવધાની રાખવી અયંત જરૂરી છે. હાલમાં યોગ એ ફિટનેસનું સૌથી લોકપ્રિય માધ્યમ બની ગયું છે. જમાં યુવાનોથી લઈને વૃધો, બાળકો અને સ્ત્રીઓ પણ રોજ યોગ કરતાં થઈ ગયા છે. આવા સંજોગોમાં ગમે તેમ યોગ કરવાસ્વાસ્થ્ય માટે સારા નથી હોતા.
યોગના ખરાં લાભ મેળવવા માટે કેટલીક બાબતોનું ચોક્કસ યાન રાખવું જરૂરી છે. જો ધ્યાન ન રાખવામાં આવેતો ફાયદાની જયાએ નુકસાન થવાની શક્યતા રહેલી છે.

જેથી આજે આપણે જાણીયે એવી 10 વાતો જેનું યોગ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ :

એક્સપર્ટની સલાહ લઈનેજ યોગ કરવા જોઈએ :

કોઈ ચોપડીમાં વાંચીને કે પછી સીડી જોઈને યોગ કરવાથી નુકસાન થવાની શક્યતાઓ વધારે રહેલી છે. બીજા લોકોને જોઈને પણ યોગ ન કરવા. હંમેશાં એક્સપર્ટની સલાહ લીધા પછી જ યોગ કરવા જોઈએ.

યોગ કરતી વખતે પાણી પીવાનું ટાળવું :

જ્યારે પણ યોગ કરો ત્યારે શરીરમાં ગરમી પેદા થાય છે. જેથી આ સમયે ઠંડુ પાણી પીવાથી શરદી-ખાંસી, એલેર્જી, કફ જેથી તકલીફો થવાની શક્યતા વધારે રહે છે. એટલા માટેયોગ કરતી વખતે પાણી પીવાનું ટાળવું જોઈએ.

ભોજન પછી તરત યોગ કરવા નહીં :

એક વજ્રાસન જ ભોજન કાર્યના તરત બાદ કરી શકાય છે. આ સિવાય તમામ યોગ અને ભોજન વચે ઓછામાં ઓછો 4 કલાકનો સમય રાખો. સારા પિરણામ માટે સવારે ખાલી પેટ યોગ કરો.

બીમારીમાં યોગ કરવા હિતાવહ નથી :

કોઈપણ પ્રકારની બીમારી દરિમયાન યોગ કરવાથી દૂર રહેવું. જો યોગ કરવા માંગતા હો તો ડોટર કે યોગ એક્સપર્ટની સલાહ જરૂર લેવી જોઈએ. તેઓ જે સૂચન કરેતેનું પાલન કરવું.

યોગ કાર્ય પછી તરત સ્નાનન કરવું નહીં :

યોગ કરવાથી શરીરમાં ગરમી પેદા થાય છે. જેથી યોગના એક કલાક બાદ જ સ્નાન કરવું જોઈએ. નહીતરં શરદી-ખાંસી કે પછી શરીરમાં દુઃખાવાની સમયાઓ થઈ શકે છે.

યોગ કરતી વખતે જવેલરી ન પહેરો :

યોગ કરતી વખતે જવેલરી, કડા, હાર વગેરે પહેરવાથી યોગ કરવામાં પરશાની થઈ શકે છે, તેનાથી વાગી પણ શકે છે.

મુકેલ આસનથી શઆત ન કરો :

પહેલાં સરળ અને પછી મુકેલ આસન કરો. શઆતમાં જ મુકેલ આસન કરવાથી શરીરને નુકસાન થઈ શકે છે અને તમે
જલ્દી થાકી પણ શકો છો.

યોગ કરતા પહેલા શરીરને તૈયાર કરો :

યોગ કરતા પહેલા થોડું વોમઅપ કરો. ત્યારબાદ પ્રાણાયામ અને પછી યોગ કરો. છેલે શવાસન અવશ્ય કરો.

યોગ હમેશા ખુલા અને સાફ વાતાવરણમાં કરો :

યોગ સાફ અને ખુલી જગ્યામાં કરો. પ્રણાયામ તો હમેશા ખુલી હવામાં જ કરવા. જેથી તાજી હવા ફેફસાને મળતી રહે.

આસન પાથરી, કમ્ફર્ટેબલ કપડાંપહેરી કરો યોગ :

યોગ સમતળ જમીન પર આસાન પાથરી કરો. સીઝન પ્રમાણે એવા કપડાં પહેરો જે વધુ ટાઈટ કે ઢીલા ના હોય.