Abtak Media Google News

મોબાઈલ દ્વારા સીધીરીતે,તરત,અને નિર્ભય રીતે નાણાની લેવડ દેવડ કરતી ભીમ(ભારત ઈન્ટરફેસ મની)એપ ના યુઝર્સ આજે ૧.૬ કરોડને પાર થઈ ગયા છે.આ એપ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા લોન્ચ કરવામાં આવી છે.ભીમ એપનું નવું અપડેટ જલ્દીજ સામે આવશે.અત્યારના વર્ઝન  ૧.૩ને ગૂગલ પ્લેસ્ટોર તથા એપ્પલ સ્ટોરમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.ભીમ એપથી થનાર લેવડ દેવડ વધી ગઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.