Abtak Media Google News

આજી ડેમ ખાતે આવેલા દુર દર્શન કેન્દ્રમાં બીનવારસી બેગ હોવાની શંકા સાથે પોલીસ કંટ્રોલ રૂમમાં દુર દર્શન કેન્દ્રના સિક્યુરિટીમેન દ્વારા જાણ કરવામાં આવતા બેગમાં બોમ્બ હોવાની શંકા સાથે ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, બોમ્બ ડીસ્પોઝ સ્કર્વોડ, આજી ડેમ પોલીસ, ડોગ સ્કર્વોડ અને ફાયર બ્રિગેડ સ્ટાફ દુર દર્શન કેન્દ્ર ખાતે દોડી ગયા હતા.

Img 20200911 Wa0017

બીડીડીએસના સ્ટાફે સાવચેતી સાથે બેગને આજી ડેમ ઓવર ફલો સાઇડ નિર્જન સ્થળે લઇ જઇ શુટકેસ ખોલતા તેમાંથી કંઇ મળ્યું ન હતું.

Drggtg

પોલીસ કમિશનર મનોજ અગ્રવલ દ્વારા મોકડ્રીલ હોવાનું જાહેર કરતા પોલીસ સ્ટાફે રાહત અનુભવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.