Abtak Media Google News

પ્રસુતિકાળના મૃત્યુદર નિયંત્રણ માટેના સંયુક્ત રાષ્ટ્ર સંઘના માપદંડ જાળવવામાં દેશના 70% જિલ્લાઓ ‘નાપાસ’

દેશમાં સૌ પ્રથમ વાર મુંબઈના સામાજિક વૈજ્ઞાનિકોએ ભારતના જિલ્લા સ્તરના પ્રસુતિકાળના મૃત્યુદર નો અભ્યાસ કરતા આવેલા તથ્યો માં દેશના 640 એવા જિલ્લા છે કે જ્યાં પ્રસુતિ સલગ્ન મૃત્યુનોદર સંયુક્ત રાષ્ટ્ર મહાસંગ ના લક્ષ્ય કરતા ખૂબ જ ઊંચો છે, અભ્યાસમાં એવું તારણ બહાર આવ્યું છે કે આંતરરાષ્ટ્રીય વસ્તી વિજ્ઞાન સંસ્થાન આઈઆઈપીએસ કરેલા અભ્યાસમાં છ કરોડ 11લાખ ની જન્મ સંખ્યા સામે 61,169 પ્રસુતિ દરમિયાન મૃત્યુ નીપજ્યા હોવાનું 2017 થી 2020 ના ગાળામાં સીતાર મળ્યો છે પી એલ ઓ એસ વૈશ્વિક જાહેર આરોગ્ય દ્વારા 2011 ની વસ્તી ગણતરી ના આધારે કરેલા અભ્યાસમાં માત્ર 640 જિલ્લાઓ ના અભ્યાસમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘના મૃત્યુદર નિયંત્રણ ના લક્ષ્યાંકથી આ જિલ્લાઓ જોજનો દૂર છે,

સંયુક્ત રાષ્ટ્ર સંઘના લક્ષ્યમાં એક લાખ જન્મ સામે મૂર્તિ દર 70 સુધી નીચે રાખવામાં આવ્યું છે.

જોકે આપણા દેશમાં સૌથી વધુ 284 મૃત્યુ થાય છે જ્યારે મહારાષ્ટ્રમાં પ્રસુતિ કાર દરમિયાન મૂર્તિઓનો અંક સૌ થી ઓછો 40 રહેવા પામ્યો છે જોકે અરુણાચલ પ્રદેશના તિરાફમાં સૌથી વધુ અને હિમાચલ પ્રદેશના કિન્નર માં સૌથી ઓછો દર રહેલો છે.

અધિકાર દરમિયાન રાજ્યના દેશના 24 રાજ્યોમાં 450 જિલ્લાઓમાં 70 નો દર જળવાઈ રહ્યો છે ભારતમાં પ્રસુતા મૃત્યુદર ના કારણોમાં શિક્ષણનો અભાવ અને ખાસ કરીને ગેરકાયદેસર  રીતે કરવામાં આવતા ગર્ભ જાતિ પરીક્ષણ ગેર માન્યતાઓ અને અસલામત જાતીય સંબંધો અને દેખરેખ ના અભાવના કારણે જ્યાં શિક્ષણનું ઉત્તર ઓછું હોય છે તેવા વિસ્તારોમાં પ્રસુતિ કાળનો મૃત્યુદર વધુ રહેવા પામે છે તાજેતરમાં આરોગ્ય મંત્રાલય દ્વારા વેસ્ટન ઑસ્ટ્રેલિયા યુનિવર્સિટી અને અમેરિકાની કોર્સ માઉન્ટ યુનિવર્સિટીના આંકડાઓ સાથે તાળો મેળવતા ભારતની 70% થી વધુ જિલ્લાઓમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા પ્રસુતિ મૃત્યુદર નીચો લઈ જવાનો જે લક્ષ્ય રાખવામાં આવ્યું છે તેનાથી 70% જિલ્લામાં હજુ મૃત્યુદર વધુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.