ઈ-વે બિલમાં ગોટાળા કરીને ફરતા વાહનચાલકો હવે સુધરી જજો, GST ના અધિકારીઓ હવે સમય સૂચક યંત્રથી સજજ થઇ ત્રાટકશે

0
32

ભારતના વેપાર ઉદ્યોગને વિશ્વ સમોવડી યુ બનાવવા માટે ગુડ એન્ડ સર્વિસ ટેક્સના અમલ બાદ હવે જીએસટી ચોરી માટે ગોટાળા કરનાર તત્વો સામે આકરી કાર્યવાહી માટે જીએસટી અધિકારીઓને સમય સૂચક યંત્ર સાથે વિશાળ સત્તાઓ આપવામાં આવી છે અને ટૂંક સમયમાં જ રિયલ ટાઇમ ડેટા સાથે આવશે ઇ-વે બિલ  માં ગોટાળા કરી જીએસટી ચોરીમાં મજા મજા કરતા વાહનચાલકો સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે કેન્દ્ર સરકાર દ્વારા એક એવી વ્યવસ્થા તૈયાર કરવામાં આવી રહી છે જેમાં જીએસટી અધિકારીઓ ને રીયલ ટાઇમ ડેટા ઉપલબ્ધ કરાવવામાં આવશે જ્યાં વાહનો ની અવરજવર હતી હતી ત્યાં જીએસટી ના અધિકારીઓ વાહનોના ઇ-વે બિલ ની ચકાસણી કરશે અને રીયલ ટાઇમ ડેટા સિસ્ટમના કારણે ટોલ પ્લાઝા પર ટ્રકોના ચેકિંગમાં એનાલિસિસ રિપોર્ટ ટેક્સ ઓફિસર ને મળશે અને કયો ટ્રક કયા સમયે ક્યાંથી ઉપાડ્યો અને કેટલા સમયમાં કઈ જગ્યાએ પહોંચવાનું છે કે તેની વિગતો મળશે જેમાં અધિકારીઓ સહેલાઈથી જોઈ શકશે કે લોકો પાસે શિંબશહ હોય પરંતુ વાહનોનું પરિવહન ની સમય મુજબ ચલાવવાની ચોકસાઈ રાખવામાં ન આવી હોય અને એ બિલ મુજબ વાહનોનું પરિવહન ન થયું હોય તેનાથી સરક્યુલર ટ્રેડિંગ થી કરની વસુલાત ને ઓળખવામાં આવશ રીયલ ટાઇમ રિસાયક્લિંગ

બીલ નીચો વીચોરીપકડાઈ જશે જીએસટીમાં એપ્રિલ 2018 થી સરકારે કરેલી જોગવાઈઓ મુજબ 50,000 રૂપિયાથી વધુની કિંમતના માટેનું આંતર રાજ્ય પરિવહન માટે ઇ-વે બીલ ફરજિયાત બનાવાયું છે જોકે તેમાં સોનુ ઘરે ના પરિવહન કરવાનું સામેલ નથી સરકાર હવે જીએસટી અધિકારીઓ માટે આર એફ આઈ ડી રેડીયો ફીકવશી આઇડીએન્ડ પેસન પરની રીટલ ટાઇમ અને એનાલિસિસ રિપોર્ટ પર આ નવી ટેકનોલોજીની મદદથી ઇ-વે બીલ દૂર ઉપયોગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરી શકાશે રાષ્ટ્રીય સ્તરે જોવા જઈએ તો સૌથી વધુ ઇે-વે બીલ  જનરેટ કરનાર રાજયોમાં મહારાષ્ટ્ર ગુજરાત કર્ણાટક હરિયાણા અને તામિલનાડુ નો સમાવેશ થાય છે કાપડ મશીનરી ઓટો મોબાઇલ ઉપકરણો ઈલેક્ટ્રીક મશિનરી લોખંડ સ્ટીલ અને વાહન પરિવહન માં છેલ્લા ત્રણ વર્ષમાં મહત્તમ સંખ્યામાં ઇ-વે બીલ જનરેટ કરવામાં આવી રહ્યા છે હવે માલ પરિવહન માટે રવાના થયેલો ટ્રક તેનાલી જગ્યાએ નિશ્ચિત સમયમાં પહોંચ્યું છે કે કેમ સહિતના તેની જાણકારી થઈ જશે જીએસટી અધિકારીઓને જ રીયલ ટાઇમ ડેટા અને અધિકારીઓને રેડીયો ફીકવનસી આઇડીવેશન થી સજ્જ કરવામાં આવશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here