Abtak Media Google News

બગીચામાં રહેલા બાકડા, લપસીયા, અને હિંચકાતુટેલી હાલતમાં: ઠેક-ઠેકાણે ગંદીના ગંજ

રાજાશાહી વખતનાં આ બગીચાના નામે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર:તપાસની આવશ્યકતા

 ધોરાજી નાં રાજા સરભગવતસિંહ નાં રાજા શાહી સમય માં નિર્માણ પામેલ ધોરાજી ના જનતા બાગ ને કોઈ ની નજરલાગી ગઈ હોય તેમ ઘણાં વર્ષો થી આ જનતા બાગ નો વિકાસ ની લાખો રૂપિયા ગ્રાન્ટો ફકતકાગળ પર થયો હોય તેવી અનુભૂતિ થાય છે લોકો ને બેસવા નાં બાંકડા તુટેલા લપસયાહિંચકા તુટેલી હાલતમાં પણ વિકાસ નાં નામે ઝીરો ગંદકી સાફ સફાઈ તથા જાળવણી નો અભાવજે તે સમયે નગરપાલિકા માં ભાજપ નું શાસન હતું ત્યારે કોંગ્રેસ દ્વારા એવો આક્ષેપથયો હતો કે જનતા બાગ માં ઘણો જ ભ્રષ્ટાચાર થયો છે અને એકાદ વર્ષ થી હાલ કોંગ્રેસનું શાસન નગરપાલિકા છે પણ પરીસ્થિતિ જેવી હતી તેવી જ છે જનતા બાગ માં કોઈ પણ જાતનોફેરફાર થયો નથી  અને એક આગેવાન દ્વારા આજનતા બાગ નો ભ્રષ્ટાચાર ની વિજીલન્સ ની તપાસ થાશે પણ તેનું કોઈ પરીણામ આવ્યું છેકે નહીં એ પણ બહાર આવ્યુ નથી.

20181212 005007 1

ભાજપ હોય કે કોંગ્રેસ અંદોરો અંદર બાધવા માંથી નવરાંથતાં નથીં અને વિકાસ નાં કામોથી વંચિત લોકો આજે મીંટ માંડી ને બેઠાં છે કે ક્યારે ધોરાજી જનતા બાગ કે અન્ય વિકાસ નાં કામો વેગ પકળશે  ત્યારે ધોરાજી નાં ધારાશાસ્ત્રી એવાં અરવિંદભાઈ કાપડિયા એ આ જનતા બાગ વિશે વાત કરતાં જણાવેલ કે આ ભગવતસિંહ વખતો નો આ જનતા બાગનગરપાલિકા ભાજપ ની હતી અને લાખો રૂપિયા ની ગ્રાન્ટો ફાળવવામાં આવી હતી પણપરીસ્થિતિ જેવી હતી તેવી જ રહી છે અને નગરપાલિકા ની ચુંટણી વખતે કોંગ્રેસ દ્વારાલોકો પાસે થી મતો લીધાં હતાં અને કોંગ્રેસ શાસન નગરપાલિકા માં આવ્યુ અને સતાપરીવર્તન થયાં નું એક વર્ષ વિતવા આવ્યુ પણ છતાં જનતા બાગ માં કોઈ પણ જાતનો ફેરફાર થયો નથી નગરપાલિકા નાં સતા ધીશો ખેંચતાણ અને ભાગ બટાઈ નાં ઝગડા માં ઓતપ્રોત રહે છે ધોરાજી ની જનતા ને જે આશા નું કિરણ દેખાયુ હતુ તે ઠગારૂ નિવડયું છે ધોરાજી જનતાબાગ આજે કબાડ ખાનું બની ને રહયું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.