Abtak Media Google News

પ્રકૃતિમાં  જુજ નજરે પડે તેવી  સર્પપ્રેમલીલા જોવા ઉમટી મેદની

ઈડરના ભૂવેલ ગામે નર અને માદા બે સાપ રતિક્રીડામાં મસ્ત બંને સાપો એકબીજાને આલિંગન કરી રહ્યા હોય.  તેવા  દ્રશ્યો  સર્જાયા આ  બંને એકબીજાથી ભેગા થઈ ઊંચે સુધી કૂદકા મારે છે અને કહેવાય છે કે આ રીતે સાપો રતિક્રીડા કરતા હોય છે ત્યારે આસપાસથી લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા લોક વાર્તા અને પૌરાણિક પરંપરાઓમાં સાપ નું પાત્ર હંમેશા રસિક રહ્યું છે.

https://youtu.be/zzOpBJXDs-c

 

Untitled 1 118

બોલિવૂડની ફિલ્મોમાં પણ નાગ નાગણ ના પ્રેમ આધારિત કથા વસ્તુઓ ભારે લોકપ્રિય બને છે સીમમાં નાગ નાગણ ના પ્રેમ ના દ્રશ્યો ની વાત ગામમાં વાયુવેગે ફેલાતા લોકોની ભીડ પ્રકૃતિના આ પ્રેમીઓના પ્રેમની સાક્ષી બનવા ઉમટી પડી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.