ધોરાજીમાં ઈદની શાનદાર ઉજવણી કરાઈ

સૌરાષ્ટ્ર મતવા માલધારી સમાજના અગ્રણી હાજી ઈબ્રાહીમભાઈ કુરેશીએ ઈદની મુબારક બાદ પાઠવી

ધોરાજી ખાતે ઈદ ની શાનદાર ઉજવણી કરાઈ હતી વહેલી સવાર થીજ ધોરાજી શહેર ની દરગાહ ઈબાદત ગાહ અને મસ્જિદો માં મુસ્લિમો ઈબાદત માં મશગુલ બન્યા હતા અને ધોરાજી માં તમામ. મસ્જિદો માં ઈદ ની નમાઝ અદા કરાયેલ હતી અને શહેર ખતીબ હાફિજ અવેશ યારે અલ્વીએ ધોરાજી દરબાર ગઢ પાસે  આવેલ શાહી જામ એ મસ્જિદ માં ઈદ ની વિશેસ નમાઝ અદા કરાવેલ હતી અને દેશ ની પ્રગતિ માટે દુઆ કરેલ હતી અને મુસ્લિમો એ એકબીજા ને ગળે મળી ને ઈદ ની મુબારક બાદ પાઠવેલ હતી

અને આ તકે સૈયદ હાજી શફીમિયા બુખારી સઝાદા નશીન સૈયદ પીર અબ્દુલ જલીલશાહ બાવા બુખારી ખલીફા એ શેખુલ ઇસ્લામ સૈયદ હાજી ઈક્બાલબાપુ કાદરી સૈયદ શકીલબાપુ શિરાજી સૈયદ કયુમબાવા શિરાજી મુસ્લિમ અગ્રણી હાજી ઇબ્રાહીમભાઇ કુરેશી ફારુકશેઠ તુંબી એડવોકેટ અમીનભાઈ નવીવાળા પાલિકા ઉપપ્રમુખ મકબુલભાઈ ગરાના

પાલિકા સદસ્ય સૈયદ રફીકબાપુ અરબીયાવાળા સૈયદ હનિફમીયાં બુખારી મેમણ સમાજ અગ્રણી અફરોજભાઈ લકડ કુટા બાસિતભાઈ પાનવાળા ડોક્ટર એકીમભાઇ ચામડીયા મોહમ્મદ કાસીમભાઇ ગરાના જબ્બાર નાલબંધ .ઈમ્તિયાઝ ભાઈ પોઠીયાવાલાલઘુમતી ભાજપ ના બોદુભાઇ ચૌહાણ  સલીમભાઇ શેખ સાહનવાઝભાઈ પોઠીયાવાળા અમદાવાદ મેમણ સમાજ ના રિયાઝભાઈ દાદાની યુસુફ નવીવાળા અનવરભાઈ ઇંગારીયા યાસીન કુરેશી સહિતનાઓ એ મુબારક બાદ પાઠવી છે