માંગરોળ દરિયા કાંઠેથી નશીલા પદાર્થ જેવા આઠ પડીકા મળ્યા

માંગરોળ દરિયાઈ વિસ્તાર નવિ જેટી વાળી ગોદી પાસેથી આઠ પેકેટ અલગ અલગ રીતે નસીલા પદાર્થો હોવાના અનુમાન સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના આધારિત ્ માંગરોળ ટીવાયએસપી મરીન પોલીસ સહિતના સ્ટાફ સાથે  જુનાગઢ એસોજીએ પકડી પાડેલ હોવાનું જાણવા મળે છે નશીલા પદાર્થ પ્લાસ્ટિક પેકિંગમાં હોય તેવું અનુમાન કરી કબજે કરેલ છે.

જેને કબજે લઈ લેબ રિપોર્ટ  કરીએ ગુનો દાખલ કરી વધુ આગળની કાર્યવાહી હાથ ધરશે  હાલ કબ્જેક્રરેલ પેકેટ નિ ઊંડાણપૂર્વકની તપાસ ચાલી રહી છે જિલ્લા પોલીસના માંગરોળ મા ધામાં માંગરોળ નવી બનતી્ વિવાદિત જેટી પાસેના ભાગમાં શંકાશીલ ડ્રગ્સ નો જથ્થો ્ મળી આવેલ ્ જેમાં અલગ અલગ એજન્સીઓ દ્વારા તપાસનો ધમ ધમાટ શરૂ થયો છ્ે હાલ તો દરિયાના મોજામાં તણાઈ આવેલ હોય તેવું માની વધુ ઊંડાણપૂર્વક ્તપાસ હાથ ધરી છે કબજે કરેલ શંકાશીલ પદાર્થનો લેબ કરી ગુનો દાખલ કરવામાં આવશે અને તેના આધારે અલગ અલગ બ્રાન્ચો દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવશે હાલ તો દરિયાઈ વિસ્તારો ઉપર તમામ એજન્સીઓને સતર્ક કરવામાં આવી છે