Abtak Media Google News

ગુજરાત રાજ્ય મધ્યાન ભોજન યોજના કર્મચારી સંધ દ્વારા ગાંધીનગર  સેકટર છ ખાતે ગુજરાત ભર દરેક તાલુકા ઓ માં થી હજારો મધ્યાન ભોજન સંચાલકો એ ગાંધીનગર ખાતે ધરણા પર પગાર વધારો કાયમી કરો મોંઘવારી આપો માંગ સાથે અનેકો શોષણ કરતા મુદા ઓ ના નિરાકરણ ની માંગ સાથે2 15ગુજરાત ના તમામ જિલ્લા માં થી બસો મારફતે સવાર ના દસ કલાક સુધી માં આઠ હજાર થી વધુ મધ્યાન ભોજન સંચાલકો ગાંધીનગર ખાતે પહોંચી ધરણા માં જોડાયા હતા અને સરકાર પાસે વિવિધ માંગો અંગે જાહેર સભા યોજી અનેક રીતે થતા શોષણ ની વિગતો સાથે રજુઆત કરી હતી

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.