Abtak Media Google News

હિન્દુ સંસ્કૃતિના તથ્યો અને માન્યતાઓને પ્રબળ સર્મન આપતા પુરાવા માણસ જાતની ઉત્ક્રાંતિ સો સંકળાયેલા હોવાનો સંશોધકોનો મત

હિન્દુ સંસ્કૃતિમાં ભૌતિક અને આધ્યાત્મિક સહિત તમામ બાબતોને લગતી સમસ્યાઓનો હલ છે. આ હલ વિવિધ સ્વરૂ પમાં વિવિધ ઉદાહરણો સો પુરાણોમાં ટાંકવામાં આવ્યો છે. હિન્દુ સંસ્કૃતિના રિત-રિવાજોમાં મોટા પ્રમાણમાં વિજ્ઞાન જોડાયેલું હોવાનું અનેક વખત નિષ્ણાંતોએ માન્યું છે. જો કે, અનેક રિવાજો, રસમો એવી છે કે, જેનો વિજ્ઞાને સ્વીકાર તો કર્યો છે પરંતુ સત્તાવાર રીતે માનવાની તૈયારી દર્શાવી નથી. તાજેતરમાં જ સંશોધકોને જીવ વિજ્ઞાન અને હિન્દુ સંસ્કૃતિમાં પિતૃઓ સો સંકળાયેલી કેટલીક કડીઓ મળી આવી હતી. ૧૦ લાખી વધુ વર્ષો પહેલાની માણસ જાત અને અત્યારની પ્રજાતિ વચ્ચે સંબંધ ધરાવતી કડીઓને સંશોધકોએ જાણી છે. જેમાં ફલીત યું છે કે, આધુનિક યુગમાં પણ વ્યક્તિની અંદર તેના પિતૃનો વાસ જોવા મળે છે. વ્યક્તિની અંદર કોઈને કોઈ સ્વરૂ પમાં પિતૃની લાક્ષણીકતા હોય છે. વ્યક્તિના કાર્યો, નિર્ણયો, મનોસ્થિતિ અને શરીર પર પિતૃઓની અસર જોવા મળતી હોય છે. આ બાબતને વૈજ્ઞાનિકોએ પણ સર્મન આપ્યું છે. ભારતીય સંસ્કૃતિમાં પ્રેતઆત્માઓ, ભૂત-પિચાસ સહિતની વસ્તુઓનો અનેક વખત ઉલ્લેખ ઈ ચૂકયો છે. આવું માત્ર ભારતીય સંસ્કૃતિમાં જ નહીં અન્ય સંસ્કૃતિઓમાં પણ જોવા મળે છે. જો કે તેને સુપર નેચરલ એક્ટિવીટી કહી વૈજ્ઞાનિક આધાર આપવામાં આવે છે. પરંતુ જ્યારે હિન્દુ સંસ્કૃતિની માન્યતાની વાત આવે ત્યારે અભિગમ બદલાઈ જતો હોવાનું સામે આવ્યું છે. દાયકાઓી બાળકના જન્મ બાદ નાળ સંગ્રહી રાખવાનું ચલણ હિન્દુ સંસ્કૃતિમાં હતું. આ બાબતને પણ વૈજ્ઞાનિકોએ ટેકો આપ્યો છે અને સાયન્ટીફીક નામ આપીને સંગ્રહવા માટે બેંક શરૂ  કરી છે. આવી જ રીતે વ્યક્તિના મૃત્યુ બાદ ૧૨મું કરવાની વિધિ હોય છે. આ વિધિ પાછળ પણ સાયન્સ જવાબદાર હોવાનું જાણવા મળે છે. મૃત્યુ બાદ વ્યક્તિની એનર્જી (ઓરા) સ્ળની કે પરિવારજનોની આસપાસ હોવાનું માનવામાં આવે છે.

વર્તમાન સમયે કેટલાક ધતીંગના કારણે હિન્દુ સંસ્કૃતિના રિવાજો પાછળના વૈજ્ઞાનિક કારણ ભુલાઈ ચૂકયા છે અને અંધશ્રદ્ધાના કારણે અનેક પરિવારોને નુકશાન યું છે. ખોટા ર્અ ઘટનના કારણે પેઢી દર પેઢી પરિવારમાં ટ્રાન્સફર તાં નકારાત્મક અને સકારાત્મક પાસા ભુલાયા છે. દેશમાં અનેક જ્ઞાતિ-કોમ એવી છે જે, પોતાની આગવી બોલીના કારણે જાણીતી છે. ત અક્ષરને ટ બોલવું અવા અન્ય અક્ષરોનું ઉચ્ચારણ તોતડુ કરવું તેવી ટેવ કેટલીક કોમમાં જોવા મળે છે. આ ટેવ પાછળ પેઢી દર પેઢી ડીએનએમાં ઉતરતી બાબત જવાબદાર છે. આવી જ રીતે એક પેઢીના જનીનમાં રહેલી લાક્ષણીકતા અન્ય પેઢીમાં ઉતરતી હોવાના લાખો દાખલા દેશમાં જોવા મળે છે.

  • ઉત્ક્રાંતિવાદની તલાશ સાથે ડીએનએનો સંબંધ

માણસ જાતની ઉત્ક્રાંતિ પાછળ અનેક રહસ્યો છુપાયેલા છે. ૧૦ લાખ વર્ષોી વધુ સમય માણસ જાત પૃથ્વી પર જોવા મળી છે. તેના શરીરમાં અનેક પ્રકારના ફેરફાર આવ્યા છે. જંગલમાંી સામાજિક રીતે જીવતો યો છે. માણસની ઉત્ક્રાંતિને લગતા સંશોધનો તાજેતરમાં અરૂ ણ દુર્વાસુલા અને શ્રીરામ શંકરરમન દ્વારા યા હતા. આ બંન્ને સંશોધકો દ્વારા સાઈબીરીયા, આફ્રિકા, યુરોસીયા જેવા સ્ળોએી મળેલા નમુનાઓનો અભ્યાસ કરાયો હતો. જેનાી ફલીત યું હતું કે, ૧૦ લાખ વર્ષ પહેલા માણસજાતના બે પ્રકાર હતા. એક પ્રકાર વિલુપ્ત વા પામ્યો હતો. ત્યારબાદ માણસ જાતમાં તબક્કાવાર ક્રાંતિ થઈ, ડીએનએમાં ફેરફાર થયા, માણસ જાત વધુ બુદ્ધિશાળી થઈ ઉત્ક્રાંતિવાદનો સમગ્ર ઈતિહાસ તપાસવા ડીએનએમાં આવેલા સુધારા મહત્વના છે.

  • ૧૦ લાખ વર્ષ પહેલાની માણસજાત અંગે મહત્ત્વના પુરાવા મળ્યા

મનુષ્યની ઉત્પતિને સંબંધીત સંશોધનો અનેક વખત ઈ ચૂકયા છે. ત્યારે હાલ સંશોધકો એ વાત ઉપર ભાર મુકી રહ્યાં છે કે, ૧૦ લાખ વર્ષ પહેલાની માણસ જાતનું જીવન કઈ રીતનું હતું. ત્યારની શરીર રચના અને અત્યારની શરીર રચનામાં કયાં પ્રકારના તફાવત છે. આફ્રિકા અને યુરોપની પ્રજા વચ્ચે ઉત્ક્રાંતિ બાદના સમયમાં આવેલા ફેરફાર અંગે તાજેતરના સંશોધનમાં અનેક તથ્યો સામે આવ્યા છે. માણસ જાતની ઉત્ક્રાંતિ સો સૌી વધુ સંકળાયેલું સ્ળ આફ્રિકા હોવાનું સામે આવ્યું છે.આફ્રિકાના વિવિધ વિસ્તારોમાંથી એકઠા કરાયેલા પુરાવા ઉપર વૈજ્ઞાનિકો સંશોધન કરી રહ્યાં છે. ૬ લાખ વર્ષી લઈ ૪૦ હજાર વર્ષ સુધી માણસ જાતમાં આવેલા ફેરફારની તપાસ ઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.