Abtak Media Google News

ગુજરાતમાં ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયુ છે. આજે 11 વાગ્યે ઈલેક્શન કમિશને બેઠક બોલાવી છે. અમદાવાદ સરકિટ હાઉસમાં બેઠક મળશે. આજે ગુજરાત ઈલેક્શન કમિશનની રાજકીય પક્ષો સાથે બેઠક યોજવામાં આવી છે જેમાં 6 રાષ્ટ્રીય પક્ષોને આમંત્રણ આપવામાં આવ્યુ છે.  ભાજપ-કૉંગ્રેસના પ્રતિનિધિ બેઠકમાં હાજર રહેશે. મુખ્ય ચૂંટણી અધિકારી પી.વી. શ્વેને આ બેઠક બોલાવી છે બેઠકમાં EVM, વીવીપેટ સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.