પંજાબમાં ચૂંટણી પડઘમ; શિરોમણી અકાલી દળે 64 ઉમેદવારોની યાદી જાહેર કરી ચૂંટણી પ્રક્રિયાના કર્યા શ્રી ગણેશ

પંજાબ ના રાજકારણમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ નો પ્રારંભશિરોમણી અકાલી દળે કરીને 64 ઉમેદવારોની પ્રથમ તબક્કાની યાદી જાહેર કરી હતી

પ્રથમ તબક્કાની યાદીમાં શિરોમણી અકાલી દળના પ્રમુખ બાદલ જલાલાબાદ થી લડવાની જાહેરાત કરી છે સાથે સાથે પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલના જમાઈ આદેશ પ્રતાપસિંગ કેરોન ને પટ્ટી વિધાનસભા બેઠક પર ટિકિટ આપીને સૌને ચોંકાવી દીધા છે

પ્રથમ યાદીમાં પૂર્વ મંત્રી ટોટા સિંઘ જન્મેલા સિંગ દલજીત સિંહ સહિતના દિગ્ગજોના નામ જાહેર કરવામાં આવ્યા છે પંજાબમાં કેપ્ટન અમરિંદર સિંહ ની ટીમ સામે શિરોમણી અકાલી દળ એકથી એક ચડિયાતામુરતિયા મેદાનમાં ઉતાર્યા છે પંજાબમાં કોંગ્રેસની નેતાગીરી વચ્ચે કેપ્ટન અમરિંદર સિંહ અને નવજોતસિંહ સિંધુ જૂથ ની રાજકીય લડાઇ નો લાભ અને સરકારના એન્ટી ઈન કમ બેન્સી મતનો લાભ ડાબેરીઓને મળે સેવા રાજકીય ગણિત ના પગલે શિરોમણી અકાલી દળના પ્રથમ તબક્કાના ઉમેદવારોની યાદી ખૂબ જ મહત્વ રાખે છે, શિરોમણી અકાલી દળની ઉમેદવારોની યાદી થી પંજાબમાં ચૂંટણી પ્રક્રિયાના શ્રીગણેશ થઇ ગયા હોવાનું માની લેવાનું…