Abtak Media Google News

એમોઝોન ઇન્ડિયા ઇલેક્ટ્રોનિક્સ પ્રેમીઓને આપે છે. વિવિધ ડિસ્કાઉન્ટ તેમજ સ્માર્ટફોન, ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ પર સાથે મેક્સીમમ ૩૫% સુધી ડિસ્કાઉન્ટ પર ઓફર કરી રહ્યું છે.

આ સેલ ગઇકાલે ૬pm પર શરૂ‚ કરવામાં આવ્યો છે. જે શ‚રૂઆતના ૩૦ કલાક સુધી એમોઝોન પ્રાઇમ ડે તરીકે સેલને વિસ્તૃત કરવામાં આવશે.

જેમા મુખ્યત્વે

એપલ- i phone7,i phone6, i phone6s, iphone5s

– એમોઝોન મીનીમમ ૧૫% ઓફ વિવિધ  એપલ i phone 7 : બ્લેક, સીલ્વર, રેડ, ગોલ્ડ કલર પર રાખવામાં આવ્યું છે.

moto g4,moto g5

– મોટો g૪ સાથે ૨ જીબી રેમ અને ૧૬ જીબીની ઇનટરનલ સ્ટોરેજ સાથે એમેઝોન પ્રાઇમ ડે સેલ ૨૪% પર ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે.

– લેનોવો સ્માર્ટફોન પર ૨૦% પર તેમજ ગુગલ પીક્સેલ પર ૨૮% પર આપ પણ લાભ મેળવી શકો છો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.