Abtak Media Google News

પ્રજાના જાનમાલના રક્ષણ માટે સતત કાર્યરત પોલીસના પીસીઆર વાન જે ઈમરજન્સી મદદ માટે તત્પર છે પોલીસના ઈમરજન્સી વાનમાં થયેલી યાંત્રિક ખામીના કારણે ઈમરજન્સી મદદની જરૂર પડતા બીજી ટીસીઆર વાન મદદે આવી છે. પ્રસ્તુત તસ્વીરમાં ઈમરજન્સી વાનને મળેલી ઈમરજન્સી મદદ એટલે કે ટીસીઆર વાન પાછળ ટોચન કરેલુ ટીસીઆર વાન નજરે પડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.