ઓટ ની એનર્જી સ્વિટના સ્વાદ સાથે..

energy-ball | recipes
energy-ball | recipes

એક પેનમાં અવા અવનમાં બદામ, ઓટ મીલ અને કોપરાને રોસ્ટ કરવું, ઠંડું કરવું.

સામગ્રી

 • ૧ કપ ઓટ મીલ
 • ૧/૩ કપ બદામ ચોપ્ડ
 • ૧/૩ કપ ખમણેલું કોપરું
 • ૧ ટેબલ-સ્પૂન ફ્લેક્સી સીડ્સ
 • અડધો કપ બટર
 • ૧/૪ કપ મધ
 • ૧ ટેબલ-સ્પૂન ચિયા સીડ્સ
 • ૧/૩ કપ સૂકી ક્રેનબેરી

બનાવવાની રીત:

 1. એક પેનમાં અવા અવનમાં બદામ, ઓટ મીલ અને કોપરાને રોસ્ટ કરવું, ઠંડું કરવું.
 2. બટરને ગરમ કરી એમાં ઉપરની બધી સામગ્રી મિક્સ કરવી. એના એકસરખી સાઇઝના બોલ બનાવવા (આઇસક્રીમ સ્કૂપરની મદદી).
 3. ફ્રિઝમાં અઠવાડિયું અને ફ્રીઝરમાં ત્રણ મહિના સ્ટોર કરી શકાય.