Abtak Media Google News

કોરોના વાયરસ ના પગલે સિરીઝનો એક મેચ મુલતવી રાખવામાં આવ્યો હતો, માન્ચેસ્ટર ના બદલે ફાઇનલ ટેસ્ટ એજબેસ્ટનમાં રમાશે

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચ સિરીઝ સપ્ટેમ્બર માસમાં રમાવાની શરૂઆત થઈ હતી જેમાં ચાર ટેસ્ટ મેચ જ પૂર્ણતઃ શક્ય બન્યા હતા તે સ્થિતિમાં કોરોના સંક્રમણ ભારતીય ટીમના ખેલાડી અને કોચને આવતા પાંચમા અને અંતિમ ટેસ્ટ મેચ મુલતવી રાખવામાં આવ્યો હતો પાસ ટેસ્ટ સીરીઝમાં ભારત 2- 1 થી આગળ છે. ત્યારે ઇસીબી એટલે ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ જણાવતા કહ્યું હતું કે બાકી રહેલો પાંચમો અને ફાઇનલ ટેસ્ટ મેચ માન્ચેસ્ટર ના બદલે એજબેસ્ટનમાં આગામી વર્ષના જુલાઇ માસમાં રમાશે.

બીજી તરફ વર્ષ 2022 માં પણ ભારત ઇંગ્લેન્ડમાં ત્રણ ટ્વેન્ટી મેચ અને ત્રણ વન-ડે મેચ રમવા ઇંગ્લેન્ડનો પ્રવાસ ખેડશે ત્યારે હાલની સ્થિતિમાં એ વાત પણ સામે આવી રહી છે કે જો ભારત આગામી જુલાઇ માસમાં રમનારા ટેસ્ટ મેચને કોર્પોરેટ કરશે તો બંને ટીમ બે-બે ના પોઈન્ટ ઉપર જોવા મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.