Abtak Media Google News
નહેરૂ યુવા કેન્દ્ર અને અખિલ હિન્દ મહિલા પરિષદના સંયુકત ઉપક્રમે વ્યવસાયગત કૌશલ્ય વર્ધન અને પ્રશિક્ષણ પ્રકલ્પનો દિક્ષાંત સમારોહ યોજાયો

કેન્દ્ર સ2કા2ના યુવા અને 2મત-ગમત વિભાગ અંતર્ગતના નહેરૂ યુવા કેન્દ્ર અને અખિલ હિન્દ મહિલા પિ2ષદના સંયુક્ત ઉપક્રમે વ્યવસાયગત કૌશલ્યવર્ધન અને પ્રશિક્ષ્ાણ પ્રકલ્પ 2021-22 નું આયોજન ક2વામાં આવ્યું હતુ અને શહે2ના આર્થિક પછાત વિસ્તા2ની બહેનોને આવ2ી લઈ અને ત્રણ માસ સુધી સિવણનું કૌશલ્યવર્ધન પ્રકલ્પનો દિક્ષ્ાાંત સમા2ોહ 2ાજકોટ ખાતે યોજવામાં આવ્યો હતો.

અખિલ હિન્દ મહિલા પિ2ષદના 2ાષ્ટ્રીય ઉપાધ્યક્ષ્ા અને પ્રથમ મહિલા મેય2   ભાવનાબેન જોષીપુ2ાના અધ્યક્ષ્ા સ્થાને આયોજીત આ દિક્ષ્ાાંત સમા2ોહમાં પશ્ર્ચિમ ગુજ2ાત વિજ કંપનીના જોઈન્ટ મેનેજીંગ ડાય2ેકટ2    પ્રિતિ શર્મા તેમજ 2ાજકોટ જીલ્લા મહિલા અને બાળ અધિકા2ી ડો. જનકસિંહ ગોહીલ તેમજ શિક્ષ્ાણવિદ ડો. નિલાબેન શાહ, પી.જી.વી.સી.એલ. પોશ કમિટિના ચે2મેન સાક્ષ્ાી છેસ્ક્વાણી સહીતના અગ્રણીઓ દ્રા2ા તાલીમાર્થીઓને પ્રમાણપત્રો એનાયત ક2વામાં આવ્યા હતા.

Untitled 3 28

સુશ્રી પ્રિતિ શર્માએ ઉદઘાટન પ્રવચનમાં જણાવ્યું હતું કે મહિલાઓમાં ઉદ્યમશિલતા તેમજ ચિવટ જન્મજાત પડેલા હોય છે ત્યા2ે સવિશેષ 2ીતે આર્થિક પછાત વિસ્તા2માં વસતી ગૃહિણિઓને આ પ્રકા2ના પ્રકલ્પમાં સામે ક2ી વ્યવસાયગત સજજતા બક્ષ્ાવામાં આવે તો તે સફળ ઉદ્યોગ સાહસિક કે પોતાના વ્યવસાયમાં સફળ 2ીતે કાર્ય2ત થઈ શકે છે અને મહિલા સ્વાવલંબન પ્રવૃતિએ વર્તમાન સમયમાં ખૂબ જ ઉપયોગી છે.

નહેરૂ યુવા કેન્દ્રના સંવાહક  સચિન દ્રા2ા પ્રા2ંભિત આ વર્ગમાં નહેરૂ યુવા કેન્દ્રના  2ોહિત અને   ડી.વી.ભટૃએ આ પ્રસંગે સફળ તાલીમ વર્ગ માટે સંસ્થાને અભિનંદન આપેલ.

અધ્યક્ષ્ાીય ઉદબોધનમાં  ભાવનાબેન જોષીપુ2ાએ જણાવ્યું હતુ કે અખિલ હિન્દ મહિલા પિ2ષદ અને  વિકાસ ટ્રસ્ટ દ્રા2ા વિસ્તા2 વિકાસ પ્રકલ્પ અંતર્ગત મહિલાઓને વિવિધ હુન્ન2ો જેમકે સિવણ, એમ્બ્રોઈડ2ી, સુશોભન અર્થેની વસ્તુઓ બનાવવી, બીડ વર્કસ સહિત પિ2ષદ દ્રા2ા શોધી કઢાયેલા અસંખ્ય એવા હુન્ન2ોની જે તે વિસ્તા2માં વ્યવસાયગત સજજતા માટેનું પ્રશિક્ષ્ાણ આપવામાં આવે છે અને નિ2ંત2 ચાલતા આ પ્રકલ્પના પિ2પાકરૂપે વિક્રમસર્જક 2ીતે 2ાજકોટ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તા2માં 2પ હજા2 જેટલા બહેનો આર્થિક 2ીતે પગભ2 થયા છે અને મહિને 10 હજા2થી વધા2ે 2કમની કમાણી ક2ી કુટુંબમાં મદદરૂપ થાય છે.

આ પ્રસંગે ડો. જનકસિંહ ગોહીલએ 2ાજય સ2કા2ના વિવિધ પ્રકલ્પોની માહિતી આપેલ. મહિલા સશક્તિક2ણના આયામો પૈકી સ્ત્રી અત્યાચા2 2ોક્વા, કાઉન્સેલીંગ, યોજનાઓના અમલીક2ણ સંદર્ભે કામ, સામાજીક જાગૃતિ એમ બહુઆયામી પ્રવૃતિઓ ક2વા બદલ અખિલ હિન્દ મહિલા પિ2ષદને ખાસ અભિનંદન પાઠવેલ.

વર્ગસંચાલક ત2ીકે  લીલાબેન મેપાણીએ સેવા આપેલ હતી. આ પ્રશિક્ષ્ાણ તાલીમમાં સીલાઈના વિવિધ આયામોની સાથે પોતાનો હુન્ન2 કઈ 2ીતે ચલાવવો તે સંદર્ભે પણ ખાસ તાલીમ અપાયેલ. આ પ્રસંગે અખિલ હિન્દ મહિલા પિ2ષદના   પ્રવિણાબેન જોષી અને આશાબેન મદલાણી હાજ2 2હેલ હતા. અખિલ હિન્દ મહિલા પિ2ષદ ટીમએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.