અરરર …કેતકી દવેના પતિનું અવસાન

માઠા સમાચાર… ક્યુ કી સાસ ભી કભી બહુ થી સીરીયલ માંથી લાઈમ લાઈટ માં આવેલ અને અરર ફેમ ટીવી ફિલ્મ અભિનેત્રી કેતકીદવેના પતિ રસીક દવેનું કિડની નીલાંબી બીમારી બાદ 65 વર્ષે અવસાન થતા બોલીવુડ અને ટીવી સાથે જોડાયેલા લોકોમાં શોક છવાયો હતો

છેલ્લા બે વર્ષથી સતત ડાયાલિસિસ કરાવતા રસિક દવે એ 29 જુલાઈએ 8 વાગે અંતિમ શ્વાસ લીધા હતા આજે સવારે પરિવારજનો અને પરિચિતોની હાજરીમાં અંતિમ વિદાય અપાય હતી દવેને અભિનંય ના સંસ્કાર માતા તરફથી મળ્યા હતા તેમના માતા સરિતા જોશી પણ વીતેલા જમાનામાં અભિનેય ક્ષેત્રે જાણીતા હતા પિતા પ્રવીણભાઈ જોશી ના રંગમંચના નિર્દેશક હતા નાની બહેન પૂર્વી જોશી પણ અભિનેત્રી છે રસીક અને કેત કી દ્વારા ચલાવવામાં આવતા ગુજરાતી થિયેટર કંપનીમાં કામ કરે છે રસિક દવેએ 1982માં ગુજ્જુ ફિલ્મ પુત્રવધુથી કારકિની શરૂઆત કરી હતી 2006 નચ બલીયેમાં દંપતીએ ધૂમ મચાવી હતી રસિક દવેને જાહેર જીવન અને કલાક્ષેત્રના મહાનુભાવો અંજલી આપી હતી