અસાર સંસારનો સાર

rajchandraji | dharmik
rajchandraji | dharmik

શ્રીમદૃ્ રાજચંદ્રજી આવા અસાર‚પ સંસારમાં પણ મોહવિજેતા બનીને સારભૂત એવા મુક્તિના માર્ગ પર અગ્રેસર યાં હતાં. અજ્ઞાન‚પી અંધકારી વ્યાપ્ત, વિષય-કષાય અને રાગદ્વેષી ભરેલાં આ સંસારમાં પણ જળકમળવત્ નિ:સ્પૃહ ઈને રહેતાં હતાં.

સંસારમાં રહીને સાધુ જેવું જીવન જીવતાં; અને ઉપાધિમાં સમાધિ અનુભવતાં આ તાત્ત્વિક દષ્ટિનાં ધારક મહાપુરુષ જીવનની પ્રવૃત્તિઓ પરર્મો કરતાં હતાં અને આત્મસાધનામાં લીન રહેતાં હતાં.

શ્રીમદૃ્ રાજચંદ્રજી માનવજાતના કલ્યાણ ર્એ આ સંસાર પ્રત્યે પોતાનાં વલણ વિષે સમજાવતાં વચનામૃતમાં લખે છે કે, જે જે કાળે જે જે પ્રારબ્ધ ઉદૃય આવે તેને વેદૃન કરવું એ જ્ઞાનીનું સનાતન આચરણ અમને ઉદૃયપણે વર્તે છે ર્આત્ જે સંસારમાં સ્નેહ ની તે સંસારનાં કાર્યની પ્રવૃત્તિનો ઉદૃય છે અને ઉદૃય અનુક્રમે વેદૃન યા કરે છે.

વળી જણાવે છે કે, કરેલા કર્મો ભોગવ્યા વિના નિવૃત્ત ાય નહીં. આી જ સંસારની જાળ જોઈ ચિંતા ભજશો નહીં. ચિંતામાં શમતા રહે તો તે આત્મચિંતન જેવી છે.

જો નાવ મજબૂત હોય અને નાવિક નાવ ચલાવવાની સર્વ માહિતી ધરાવતો હોય તો તોફાનમાંી પણ નાવને ઉગારી શકાય છે. આવી જ રીતે સત્ધર્મ‚પી નાવ અને સદૃ્ગુરુ જેવાં નાવિકી સંસાર સાગર પાર પામી શકાય છે.

જેવી રીતે અતિ પ્રજ્વલિત અગ્નિ પણ પાણી દ્વારા બૂઝાઈ જાય છે, તેવી જ રીતે વૈરાગ્ય‚પી જળી સંસાર અગ્નિ બૂઝાવી શકાય છે.

ગમે તેવો ઘોર અંધકાર વ્યાપ્ત હોય, પરંતુ એક દૃીવો લઈ જવાી અંધકાર નાશ પામે છે. તેવી જ રીતે તત્ત્વજ્ઞાન‚પી દૃીવાી મિથ્યાત્વ‚પી અંધકાર દૃૂર ાય છે અને સત્યનું દૃર્શન પામી શકાય છે.

જેવી રીતે બે બળદૃ અવા ધરી કે આરા વગર શકટચક્ર ફરતું અટકી જાય છે. તેવી જ રીતે રાગદ્વેષ‚પી બે બળદૃ અને મિથ્યાત્વ‚પી ધરી કે પ્રમાદૃ‚પી આરા વગર પરિભ્રમણ અટકી જાય છે.

આ ચાર ઉપમા દ્વારા સંસારનાં દૃુ:ખ અને દૃુ:ખ નિવારણ વિષે જે સમજણ આપવામાં આવી છે તેનું આત્મહિર્તો નિરંતર મનન કરવું જોઈએ. શ્રીમદૃ્ રાજચંદ્રજી લખે છે કે, ભ્રાંતિગતપણે સુખ‚પ ભાસે છે એવા આ સંસારી પ્રસંગ અને પ્રકારોમાં જ્યાં સુધી જીવને વહાલપ વર્તે છે, ત્યાં સુધી જીવને પોતાનું સ્વ‚પ ભાસવું અસંભવિત છે. આ વહાલપ અસંસારગત ાય તે માટે અપ્રમત્તપણે પુરુર્ષા કરવો યોગ્ય છે, કારણ કે કુટુંબ‚પી કાજળ કોટડીના

વાસી સંસાર વધે છે. ગમે તેટલી સુધારણા કરશો તો પણ એકાંતી જેટલો સંસાર ક્ષય વાનો છે, તેનો સોમો હિસ્સો પણ તે કાજળગૃહમાં રહેવાી વાનો ની. કષાયનું નિમિત્ત છે; મોહને રહેવાનો અનાદિૃ કાળનો પર્વત છે.

આી જ પરમકૃપાળુદૃેવ શ્રીમદૃ્ રાજચંદ્રજી અમૂલ્ય બોધ આપતાં લખે છે કે, હે જીવ! આ ક્લેશ‚પ સંસાર કી વિરામ પામ, વિરામ પામ; કાંઈક વિચાર, પ્રમાદૃ છોડી જાગૃત ા! જાગૃત ા!! નહીં તો રત્ન ચિંતામણી જેવો આ મનુષ્યદૃેહ નિષ્ફળ જશે.