સમાજ માટે વિસ્મયજનક અને અળગા બનીને રહેતા વ્યંઢળોના મોઢે “મુસ્કાન” આવતીકાલથી સરકારી યોજનાઓનો અમલ શરૂ થશે

કુદરતની મશ્કરીના અભિશાપથી યાતનામય જિંદગી જીવતા વ્યંઢળોને હવે સમાજના મુખ્ય પ્રવાહમાં ભળવાની મળશે તક

અબતક, રાજકોટ

કુદરતી અભિશાપ નો ભોગ બનેલા વેધર ઓ ને સમાજના મુખ્ય પ્રવાહમાં મેળવવાની દિશામાં શરૂ થયેલી આ કવાયતના ભાગરૂપે આવતીકાલે શનિવારથી કેન્દ્ર સરકાર દ્વારા ઈંટોના વિકાસ માટેની સરકારી યોજનાઓનો અમલ શરૂ થશે”સ્માઇલ”પ્રોજેક્ટ અંતર્ગત સરકાર દ્વારા ત્રીજી જાતી તરીકે અસ્તિત્વમાં રહેલા માટેની વિવિધ યોજનાઓ નું નવેમ્બર 2020 માં કરવામાં આવ્યું છે સામાજિક ન્યાય અધિકારીતા મંત્રાલય દ્વારા માટે આયુષ્યમાન ત્રીજી હેલ્થ કાર્ડ અને વીમા યોજના ની શરૂઆત કરી છે વ્યંઢલ વ્યક્તિ ને પાંચ લાખ રૂપિયા ના વિમા કવચ અને આરોગ્ય સુવિધા આપવામાં આવશે.

ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં ઈલાજ સહિતની સામાન્ય લોકો દેવી સુવિધા થી લઈને ટ્રેન્ડ જેન્દ્ર વિદ્યાર્થીઓ માટે અનુસ્નાતક અભ્યાસ માટે 13500 રૂપિયા ની શિષ્યવૃતિ સરકારી અને રાજ્ય અને કેન્દ્ર શિક્ષણ બોર્ડની વિવિધ યોજનાઓ નો લાભ પણ ટ્રાન્સજેન્ડર ને મળશે અત્યાર સુધીમાં કુલ 4921 ટ્રાનસ જેંડોર પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવ્યા છે ટ્રાનસજેંડોર પ્રોટેકશન એક્ટ2019 નો 2020માં અમલ શરૂ કરીનેવ્યંઢલો વ્યક્તિઓને હવે સરકારી યોજનાઓનો લાભ આપવાનું શરૂ કરવામાં આવી રહ્યું છે ત્યારે સમાજ મ એકાંકી જીવન જીવતા અને ભિક્ષાવૃત્તિ પર નિર્ભર રહેનાર ટ્રાન્સજેન્ડર વર્ગને હવે શિક્ષણ થી લઈ આરોગ્ય અને સરકારી યોજનાઓનો લાભ મળશે અને ખરા અર્થમાં આ ગમગીન વર્ગના મોઢે મુસ્કુરાહટ આવશે આવતીકાલે શનિવારથી વ્યંધળો માટેની સરકારી યોજનાઓ નો અમલ શરૂ થશે.