Abtak MediaAbtak Media
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
  • National
  • Politics
  • Crime News
  • Sports
What's Hot
The neighbor threatened to make the video of Parineeta go viral

પાડોશીએ પરીણિતા પર દુષ્કર્મ ગુજારી અંગત પળોનો વિડિયો વાયરલ કરવાની ધમકી આપી

A young woman died after drowning in a well while looking for water near Nyara

ન્યારા પાસે પાણી જોવા જતાં યુવતિનું કુવામાં ખાબકતાં મોત

The four Rajya Sabha seats of Gujarat will fall simultaneously in April

રાજ્યસભાની ગુજરાતની ચાર બેઠકો એપ્રિલમાં એક સાથે થશે ખાલી

Facebook YouTube Instagram X (Twitter)
Trending
  • પાડોશીએ પરીણિતા પર દુષ્કર્મ ગુજારી અંગત પળોનો વિડિયો વાયરલ કરવાની ધમકી આપી
  • ન્યારા પાસે પાણી જોવા જતાં યુવતિનું કુવામાં ખાબકતાં મોત
  • રાજ્યસભાની ગુજરાતની ચાર બેઠકો એપ્રિલમાં એક સાથે થશે ખાલી
  • રાજ્યમાં 350 કરોડના ખર્ચે એમ્યુઝમેન્ટ પાર્ક બનશે
  • ઝારખંડના કોંગી સાંસદ અને તેના સંબંધીઓને ત્યાંથી અધધધ 300 કરોડની રોકડ મળી
  • નકલીની મૌસમ : હવે મહેસાણામાં નકલી ઓપરેશન કૌભાંડ ખુલ્યું
  • બેન્ક કર્મચારીઓના પગારમાં 17 ટકાનો વધારો
  • છેલ્લા છ વર્ષમાં વિદેશમાં અભ્યાસ કરતા 403 ભારતીય વિધાર્થીઓના મોત
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Facebook YouTube Instagram X (Twitter) WhatsApp
Abtak MediaAbtak Media
Live TV E-PAPER
Saturday, 9 December, 2023
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં મોદી મેજીક!

    04/12/2023
    The popularity of 'AAP' MLA Chaitar Vasava has boosted the BJP

    ‘આપ’ ધારાસભ્ય ચૈતર વસાવાની લોકપ્રિયતાથી ભાજપ ફફડી ઉઠ્યું છે

    30/11/2023
    BCCI only Indo-Pak. Black market of match tickets: Congress alleges

    BCCI જ ભારત-પાક. મેચની ટિકિટનું કાળા બજાર કરાવે છે: કોંગ્રેસનો આક્ષેપ

    13/10/2023
    By the grace of Dwarkadhish, Maulesbhai Ukani in politics?

    દ્વારકાધીશની કૃપાથી મૌલેશભાઇ ઉકાણી રાજનીતિમાં ?

    13/10/2023
    Shakitsinh Gohil in Bhavnagar for the first time after becoming the Congress state president: a huge applause rally

    કોંગ્રેસ પ્રદેશ અઘ્યક્ષ બન્યા બાદ પ્રથમવાર શકિતસિંહ ગોહિલ ભાવનગરમાં: વિશાળ અભિવાદન રેલી

    11/10/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook X (Twitter) Instagram
Live TV
E-PAPER
Abtak MediaAbtak Media
You are at:Home»Gujarat News»Ahmedabad»અમદાવાદ આયોજિત ફ્લાવર શૉની તારીખ લંબાવાઇ…એન્ટ્રી ફીમાં થયો વધારો
Ahmedabad

અમદાવાદ આયોજિત ફ્લાવર શૉની તારીખ લંબાવાઇ…એન્ટ્રી ફીમાં થયો વધારો

22/01/2019
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

અમદાવાદ ખાતે આયોજિત ફ્લાવર શૉમાં ગત રવિવારના રોજ માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું ત્યારે આ ફ્લાવર શૉની તારીખ લંબાવવામાં આવી છે. રવિવારે ફ્લોવર શોમાં ઉમટી પડેલી ભીડને જોતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. એક તરફ આ ફ્લાવર શો નિહાળવાની તારીખ લંબાવાઈ છે, તો બીજી તરફ ટિકીટના ભાવમાં ધરખમ વધારો કર્યો છે.

સૌ પ્રથમ આ ફ્લાવર શૉ 16 થી 22 તારીખ સુધીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ ફ્લાવર શૉની તારીખ AMC દ્વારા લંબાવતા 31 જાન્યુઆરી નક્કી થઈ છે. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેસન દ્વારા બીજી પણ મોટી જાહેરાત એ કરવામાં આવી હતી કે, તારીખ 26 અને 27ના રોજ શૉની ટિકીટ 50 રૂપિયા રહેશે. જ્યારે કે, અન્ય દિવસોમાં અગાઉ મુજબ રૂ.10ની ટિકીટ રહેશે.


તદ્દઉપરાંત અમદાવાદના મેયર બીજલ શાહે કહ્યું કે, લોકાર્પણ બાદ લોકોને બહુ જ સારો પ્રતિસાદ મળ્યો છે. તેથી લોકોની રજૂઆત હતી કે, તેને વધુ સમય નિહાળી શકાય, તેથી તેની મુદત વધારાઈ છે.

ahmedabad
Share. Facebook Twitter WhatsApp
Previous Articleવાંકાનેરમાં કથળેલી આરોગ્ય સેવાથી લોકો ત્રસ્ત
Next Article રાજકોટ પોલીસ હેડ કવાર્ટરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે ૨૪મીએ કસુંબીનો રંગ લોકડાયરો
Abtak Media
  • Website

Related Posts

અંબાજી મંદિરમાં નકલી ઘી સપ્લાય કરનાર નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહે કર્યો આપઘાત

07/12/2023

અમદાવાદ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલની 5મી આવૃત્તિનું આયોજન

06/12/2023

ગુજરાત હાઈકોર્ટે મસ્જિદોમાં લાઉડસ્પીકર પર પ્રતિબંધ અંગેની અરજી ફગાવી દીધી

29/11/2023
Top Posts
The neighbor threatened to make the video of Parineeta go viral

પાડોશીએ પરીણિતા પર દુષ્કર્મ ગુજારી અંગત પળોનો વિડિયો વાયરલ કરવાની ધમકી આપી

09/12/2023
A young woman died after drowning in a well while looking for water near Nyara

ન્યારા પાસે પાણી જોવા જતાં યુવતિનું કુવામાં ખાબકતાં મોત

09/12/2023
The four Rajya Sabha seats of Gujarat will fall simultaneously in April

રાજ્યસભાની ગુજરાતની ચાર બેઠકો એપ્રિલમાં એક સાથે થશે ખાલી

09/12/2023
An amusement park will be built in the state at a cost of 350 crores

રાજ્યમાં 350 કરોડના ખર્ચે એમ્યુઝમેન્ટ પાર્ક બનશે

09/12/2023
Congolese MP from Jharkhand and his relatives received cash worth Rs 300 crore from there

ઝારખંડના કોંગી સાંસદ અને તેના સંબંધીઓને ત્યાંથી અધધધ 300 કરોડની રોકડ મળી

09/12/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021
business | modi

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks
The neighbor threatened to make the video of Parineeta go viral

પાડોશીએ પરીણિતા પર દુષ્કર્મ ગુજારી અંગત પળોનો વિડિયો વાયરલ કરવાની ધમકી આપી

A young woman died after drowning in a well while looking for water near Nyara

ન્યારા પાસે પાણી જોવા જતાં યુવતિનું કુવામાં ખાબકતાં મોત

The four Rajya Sabha seats of Gujarat will fall simultaneously in April

રાજ્યસભાની ગુજરાતની ચાર બેઠકો એપ્રિલમાં એક સાથે થશે ખાલી

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.