Abtak Media Google News

હવે દેશના 406 નગરોમાં 5જી સર્વિસમાં સામેલ

કરલો દુનિયા મુઠ્ઠી મેં…. સૂત્રને સાર્થક કરવા માટે પ્રચંડ પુરુષાર્થ કરી રહેલી રિલાયન્સ સમગ્ર દેશમાં 5લ નેટવર્કના પ્રસાર માટે રાત દિવસ એક કરી રહી છે ત્યારે કંપની દ્વારા વધુ 16 રાજ્યોના 41 શહેરોમાં 5લ નેટવર્કનો પ્રારંભ કરાવતા આજની તારીખે દેશના કુલ 406 શહેરોમાં 5જી 5જી થઈ ગયું છે કંપની દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ કંપનીએ આજે વધુ 41 શહેરોમાં 5જી નેટવર્ક પહોંચાડી દીધું છે

ડિસેમ્બર 2023 સુધીમાં દેશના તમામ શહેરોમાં 5લ નેટવર્ક પહોંચાડવા કંપનીની મહેનત પૂરજોશમાં

ડિસેમ્બર 2023 સુધીમાં સમગ્ર દેશના તમામ શહેરો ઉપનગરોમાં 5જી નેટવર્ક ઊભું કરવાના લક્ષ્ય તરફ કંપની સમય કરતા પહેલા પહોંચી જશે તેવો વિશ્વાસ કંપનીના પ્રવક્તાએ એ કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે  સરકાર અને વહીવટી તંત્ર દ્વારા કંપનીના ડીજીટલાઈઝેશનને સંપૂર્ણપણે સહકાર મળી રહ્યો છે.

દેશના 406 શહેરોમાં 5જી નેટવર્ક ઉપલબ્ધ બની ગયું છે કેન્દ્રશાસિત પ્રદેશના અદાણી બડવેલ ગુડીવાળા કેદીદી નરસાપુર રાયચોટી શ્રીકાલ હસતી આંધ્ર પ્રદેશના માર્ગો ગોવાના ફતેહબાદ; વહાના, હંસીનર્મલ પલવાલ, હરિયાણા માં સાહેબ હિમાચલ પ્રદેશના રાજુરી જમ્મુ કાશ્મીરમાં ડુમકા ઝારખંડમાં રોબર્ટ સોનપેટ કર્ણાટકમાં થાનગઢ સહિતના 16 રાજ્યોમાં 5લ સેવા પહોંચતા નેટવર્ક ધરાવતા શહેરોની સંખ્યા 406એ પહોંચી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.