Abtak Media Google News

ડાયરેક્ટર પરેશભાઇ કામદાર દ્વારા વૃક્ષારોપણ કરાયું

કામદાર હોમિયોપેથિક મેડિકલ કોલેજ દ્વારા YEAR B.H.M.S. વિદ્યાર્થીઓ માટે “વ્હાઇટ કોટ સેરેમની” આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં રાજેશભાઈ કામદાર, ડો.પ્રિયેશ જૈન તથા રાજીવ રંજન મુખ્ય અતિથિનાં સ્થાને રહેલ. આ કાર્યક્રમ દરમિયાન મુખ્ય અતિથિઓ દ્વારા પહેલા વર્ષનાં વિદ્યાર્થીઓને “વ્હાઇટ કોટ સેરેમની” મહત્વ સમજાવેલ.

Kamdar Photo 4

ત્યારબાદ ડો.રજનીશ શર્મા તથા સર્વે અતિથિઓ સાથે વિધાર્થીઓએ ડો.હનીમેન ઓથ લીધેલ. કાર્યક્રમના અંતે સૌએ સાથે ‘રાષ્ટ્રગાન’ ગાઈ અને વૃક્ષારોપણ કર્યું.

આ કાર્યકામને સફળ બનાવવામાં ડાયરેક્ટર પરેશભાઈ કામદાર તથા કોલેજનાં અન્ય સ્ટાફનું મહત્વનું યોગદાન રહ્યું.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.